રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#KRC
#cookpadindia
#Cookpadgujarati
રાજસ્થાની સોજી કા હલવા

રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)

#KRC
#cookpadindia
#Cookpadgujarati
રાજસ્થાની સોજી કા હલવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસોજી
  2. ૩/૪ કપ ઘી
  3. ૧ કપદૂધ
  4. ૧ ગ્લાસપાણી
  5. ૧ કપખાંડ
  6. ૧/૨ ટીસ્પૂન ઇલાઇચી પાઉડર
  7. બદામ ની કતરણ
  8. ૩ પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ દૂધ & પાણી અલગ અલગ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ બાજુ ૧ નોનસ્ટીક મોટી કઢાઈ મા ઘી ગરમ થયે એમાં સોજી નાંખો.... એને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકો

  2. 2

    હવે એમાં ઉકળતું દૂધ સાચવી ને રેડો.... અને બધું દૂધ બળવા આવે ત્યારે એમાં ઉકળતુ પાણી નાંખો...& ઘી છૂટવા આવે એટલે સુકોમેવો નાંખો... અને ઘી છૂટે ત્યારે ખાંડ નાખો

  3. 3

    ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો અને ઈલાયચી પાઉડર નાંખી મીક્સ કરો.... & થાળી મા થેપી લો.... થોડીવાર પછી પીસ કાપો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes