રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાસમાં ચણાનો લોટ નાંખી વલોવી લો. લસણ ની પેસ્ટ, લીલા મરચા અને લીમડો ધોઈને લઈ લો. ખડા મસાલા તૈયાર રાખો.
- 2
હવે મોટા વાસણમાં તેલ મૂકી રાઈ-જીરુ નો વઘાર કરો. પછી લીમડો, લસણ,મરચા, હીંગ તથા ખડા મસાલા નાંખો.
- 3
હવે સૂકા મસાલા નાંખી હલાવો અને તરત જ છાસ અને ચણાનો લોટ મિક્સ કરી રાખ્યો છે કે રેડી દો. મીઠું નાંખી સતત હલાવતા રહો. ૩-૪ ઉભરા આવે એટલે કઢી તૈયાર છે.
- 4
આ ગરમાગરમ રાજસ્થાની કઢીને સર્વ કરી શકાય છે.
Similar Recipes
-
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi recipe in gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
લીલા લસણની કઢી (Lila Lasan Kadhi Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કાઠિયાવાડી કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#KRCરાજસ્થાની પરિવાર માં લગ્ન પ્રસંગમાં મસાલેદાર આ કઢી બનાવવામાં આવે છે Pinal Patel -
કચ્છી રાજસ્થાની કઢી (Kutchi Rajasthani Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની કઢી #KRCકચ્છમા અને રાજસ્થાનમાં આ કઢી છૂટ થી બનાવાય છે Jyotika Joshi -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપીઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદજ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો તો બસ જલ્સો જ પડી જાય. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
રાજસ્થાની દૂધી ચણા દાળ નું શાક (Rajasthani Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની ગટ્ટા નુ શાક (Rajasthani Gatte Shak Recipe In Gujarati)
#KRC(કચ્છી/રાજસ્થાની રેસીપી) Trupti mankad -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
રાજસ્થાની વરા કઢી (Rajasthani Vara Kadhi Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
મારવાડી કઢી(Marvadi Kadhi Recipe in Gujarati)
#KRC#RB4#week_4 My Recipes EBookરાજસ્થાની મારવાડી કઢી Vyas Ekta -
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીઆપણે દરરોજ એક જ પ્રકારનું ભાજન ખાઇને કંટાળી જઇએ છે અને દરરોજ બહારનું ચટપટુ ભોજન ખાવુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આજે આપણે આ એક સિમ્પલ છતાં ટેસ્ટી એવા કચ્છી ખારી ભાતની રેસિપી બનાવીશું. આ રેસીપી એટલી ટેસ્ટી લાગે છે કે તમે સૌના દિલ જીતી લેશો.પારંપરિક રીતે ખારી ભાડ માટીનાં વાસણમાં બને છે. તીખા મસાલા અને ખડા મસાલા ની સાથે સીઝનલ શાકભાજીના ઉપયોગ કરી ને બનાવાય છે. લસણ ની ચટણી, દહીં, અથાણું, પાપડ સાથે સર્વ કરી શકાય છે. Dr. Pushpa Dixit -
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani Gatte Ki Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટે કઈ સબ્જી Ketki Dave -
રાજસ્થાની પિતોડ કી સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીપિતોડ કી સબ્જી - સૂકી - રસાદાર એમ બંને રીતે બને છે. પિતોડ એટલે ચણાનાં લોટની ઢોકળી નું ગ્રેવી વાળું શાક. આ શાક રોટલી, ભાખરી, ભાત કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે Dr. Pushpa Dixit -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
-
રાજસ્થાની ગટ્ટા પુલાવ (Rajasthani Gatta Pulao Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટા પુલાવ Ketki Dave -
કચ્છી ખારી ભાત
#KRC#CookpadIndia#Cookpadgujrati#RB2#Week 2My recipes EBookકચ્છી રાજસ્થાની રેસીપી Vyas Ekta -
ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5કઢીમાં ખૂબ બધી વેરાયટી છે. ડબકા કઢી પણ વિવિધ રીતે બનાવાય છે જેમાં ડબકા એટલે ભજિયા જેવા બોલ્સ કઢી ઉકળે ત્યારે ડાયરેક્ટ નાંખી ને બનાવાય અને ભજિયા તેલમાં તળીને પણ બનાવાય. આ તળેલા ભજિયા વાળી કઢીને ઉત્તર ભારતમાં પકોડા કઢી કહેવામાં આવે છે. ઘણા લોકો તેમાં ડુંગળી, લસણ, વિવિધ ભાજીનાં પાન, ગાજર, કોબીજ વગેરે સીઝનલ શાક નાંખીને બનાવે છે.આજે મેં જે ડબકા કઢી બનાવી છે તે ચણાનાં લોટનાં ભજિયા કરી જ બનાવાય છે પણ તેની વિશેષતા એ છે કે તેમાં સોડા ન નાંખવા છતા ભજિયા કઢીમાં ફુલીને સોફ્ટ બને છે. મારા મમ્મીની રીતે જ બનાવી છે. ચણાનાં લોટને ૧૦-૧૫ મિનિટ ફેંટવામાં આવે છે. વાડકીમાં પાણી લઈ ચેક કરી શકાય કે બેટર બરાબર છે કે નહિ. પાણીમાં ભજિયાનું ફીણેલું બેટર નાંખતાં તે તરે તો સમજવું કે પરફેક્ટ છે નહિતર હજું ફીણવાની જરુર છે.આ ભજિયા ગરમ તેલમાં મૂકો તો ફુલીને આપોઆપ ડબલ થઈ જાય અને ડમરું નો શેપ લઈ લે છે. આ કઢીનો ટેસ્ટ પણ અનોખો છે અને ભાત સાથે ખાવ તો પેટ ભરાઈ જાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
રાજસ્થાની સેવ ટામેટાં સબ્જી (Rajasthani Sev Tomato Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સેવ ટામેટાં સબ્જી Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16366389
ટિપ્પણીઓ (4)