મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચારી લેવો. હવે તેને એક બાઉલ માં લઇ તેમાં ધીમે ધીમે પાણી નાખવું ને મિક્સ કરવું ને બેટર તૈયાર કરવું.
- 2
પછી બેટર ને ૧૦ થી ૧૫ મિનિટ રેસ્ટ આપવો જેથી તે સેટ થઈ જાય. પછી ગેસ પર ઘી ગરમ કરવા મુકવું.
- 3
બજાર માં બુંદી બનાવવાનો જારો મળે છે તે લેવો. ઘી ગરમ થઈ જાય એટલે તે જારા ને ઘી થી થોડું ઉપર રાખી થોડું બેટર તેમાં નાખવું એટલે બુંદી ઘી માં પાડવા લાગશે. બુંદી ઘી માં તળી લેવી. પછી તેને એક પ્લેટ માં કાઢી લેવું.
- 4
બુંદી થઈ જઈ પછી એક પેન માં ખાંડ, પાણી,કેસર નાખી ગરમ કરવું. ખાંડ ઓગળી જાય પછી ૨ મિનિટ ગરમ કરવી પછી ગેસ બંધ કરી દેવો.
- 5
પછી બધી બુંદી ચાસણી માં નાખી ને મિક્સ કરવું. હવે ૨ થી ૩ કલાક એમજ રેવા દેવું. પછી એક બાઉલ માં લઇ તેના પર ડ્રાયફુટ થી ગાર્નિશ કરવું. પછી સર્વ કરવું. તો તૈયાર છે મીઠી બુંદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)
#માઇઇબુકછુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે. Vrutika Shah -
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
મીઠી બુંદી - Sweet Boondi.. recipe in gujarati )
#કૂકબુક#cookwellchefચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો. Nidhi Jay Vinda -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#MAઆ વાનગી મારી મમ્મી એ શીખવાડેલી છે અને તેની ભાવતી પણ છે. પિયર માં બધાં નેં ગળ્યું બહુ ભાવે.મિસ યુ મમ્મી. Dipika Suthar -
-
-
-
મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે. Jignasha Upadhyay -
-
મીઠી બૂંદી (methi boondi recipe in gujarati)
#ચણા દાળ પીસીને બનાવી.મીઠી બુદી.#બધાને ભાવતી ભાતીગળ વાનગી Mrs Viraj Prashant Vasavada -
-
-
-
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
-
-
More Recipes
ટિપ્પણીઓ