કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469

કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 નંગસમારેલી કાચી કેરી
  2. 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 3-4 નંગલીલાં મરચાં
  5. 1/3 ચમચીજીરૂ
  6. જરૂર મુજબ પાણી
  7. જરૂર મુજબ ખાંડ કે ગોળ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મિક્ષર જાર માં કાચી કેરી,જીરું,કોથમીર,લીલા મરચા, મીઠું, ખાંડ અથવા ગોળ અને પાણી ઉમેરી મીક્ષર માં ક્રશ કરી પ્યુરી બનાવી દો અને તૈયાર છે ચટપટી કાચી કેરી ની ચટણી.

  2. 2

    ચટણી ને ખાવાની બહુ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર

ટિપ્પણીઓ

Similar Recipes