મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
Festival spl ભોગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે એક પ્લેટ મા બેસન ઉમેરીને ૨ચમચી મિલ્ક અને ૧ચમચી ઘી મિક્સ કરીને ધાબો દેવો. 30 મિનિટ રેસ્ટ આપી પછી આપણે તેને ચારની થી હાથ વડે એકસરખા ગઠ વગર નું બેસન બનાવી લો
- 2
હવે આપણે એક પેનમાં ઘી મૂકી તેમાં બેસન ઉમેરીને ધીમી આંચ પર 5 મિનિટ શેકવું ત્યારબાદ ૧ચમચી મિલ્ક નાખી ફરીથી 2 મિનિટ શેકવું. કલર ચેજ થાય અને સુગંધ આવશે એટલે ફરીથી ૧ચમચી મિલ્ક છાટવુ
- 3
હવે આપણે એક પેનમાં ખાંડ નાખી 1/2 કપ પાણી નાખી 5 મિનિટ સતત હલાવવું દોઢ તારની ચાસણી બનાવી તેમાં કેસર અને ઇલાયચી પાઉડર નાંખી ગરમ બેસન મા ધીમે ધીમે મિક્સ કરી લેવું
- 4
તૈયાર મોહનથાળ ને ગીસ કરીને થાળી મા પાથરી દેવું ત્યારબાદ સજાવવું બદામ પિસ્તા થી ઠરે એટલે ચાકુ થી કાપો પાડી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
પારંપરિક ગુજરાતી મિઠાઈ જે લગભગ દિવાળી માં બધાને ત્યાં બનતી જ હોય છે.મેં આ રેસીપી સુપર સહેલીયા ના શ્રીમતી નીપાબેન મીસ્ત્રી ની રેસીપી જોઈ ને અને એમના ગાઈડન્સ થી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે.#DFT (સપરના દહાડે ઠાકોરજી નો થાળ) Bina Samir Telivala -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Sunday....મારા ત્યાં ૧૨ friends જમનારા હતા.... બધાની સ્પેશિયલ ફરમાઇશ..... તું જે બનાવીશ તે ખાઇ પાડિશુ પણ CHEF KETU નો મોહનિયો ( મોહનથાળ) તો જોઈએ જ જોઈએ ....I feel proud for that.... Ketki Dave -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
#મોમ જ્યારે મધર ડે સ્પેશિયલ- મમ્મી પાસેથી શીખેલી વાનગી બનાવવી હોય તો તેનું લીસ્ટ ખૂબ જ લાંબુ હોય અને હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી મમ્મી અને મારા મધર ઇન લો બન્ને રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને મને મમ્મી નો વારસો અને મધર ઇન લો એ શીખવેલી રૂઢી એ મારી રસોઈમાં નવિનતા પરફેક્ટનેશ આવી છે તો આજે મે બંને મમ્મી વારસો લઈ મમ્મી માટે મધર્સ ડે સ્પેશિયલ મોહનથાળબનાવેલ છે... જે ઠાકોરજીને સામગ્રી માટે ધરાવવામાં આવે છે અને ઠાકોરજીને અને નાના મોટા બધાને ખુબ જ પ્રિય છે Bansi Kotecha -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
Koun kaheta Hai BHAGVAN khate nahiBer Shabri ke jaise khilate nahin કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે" આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા ".... Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
-
-
-
મોહનથાળ(Mohanthal Recipe In Gujarati)
#Trend3#Week3#Happycooking#Gujjuspeaciality#favourite Swati Sheth -
-
-
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલચકો મોહનથાળ Ketki Dave -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#trend3આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મોહનથાળ 😋 DhaRmi ZaLa -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381812
ટિપ્પણીઓ