ક્રિસ્પી પાલક ભાખરી

Falu Gusani
Falu Gusani @falu123

આ ભાખરી અંદરથી સોફટ અને ઉપરથી ક્રિસ્પી લાગે છે અને હેલ્ધી બને છે.

#JSR

ક્રિસ્પી પાલક ભાખરી

2 કમેન્ટ્સ કરેલ છે

આ ભાખરી અંદરથી સોફટ અને ઉપરથી ક્રિસ્પી લાગે છે અને હેલ્ધી બને છે.

#JSR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ થી ત્રીસ મ
બે વ્યક્તિ માટ
  1. 250 ગ્રામભાખરી નો લોટ
  2. 1બાઉલ ઝીણી સમારેલી પાલક
  3. 2 ચમચી કોથમીર સમારેલી
  4. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  5. 1 ચમચી મીઠું
  6. 1 ચમચીતલ
  7. 1/2 ચમચી અજમા
  8. 3-4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

વીસ થી ત્રીસ મ
  1. 1

    સો પ્રથમ પાલક ધોઈ કોરી કરવી ત્યારબાદ એક કડાઈ મા તેલ અજમા આદું મરચા ની પેસ્ટ પાલક સાતળવી

  2. 2

    પછી લોટમાં તેલ મીઠું પાલક, કોથમીર સમારેલી, કોથમીર સમારેલી,તલ ઉમેરી જરૂર પ્રમાણે પાણી નાખી મિક્સ કરવું ભાખરી જેવો કઠણ લોટ બાધવો

  3. 3

    લુવા કરીને ભાખરી વણી અને શેકી લેવી. ત્યારબાદ સર્વ કરવું

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falu Gusani
Falu Gusani @falu123
પર

Similar Recipes