દાળવડા (Dal Vada Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

દાળવડા કે વાટી દાળનાવડા

દાળવડા (Dal Vada Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દાળવડા કે વાટી દાળનાવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨.૧/૨ વાટકી મગ‌ની છડી દાળ
  2. ૭-૮ લીલાં મરચા
  3. આદું સ્વાદ અનુસાર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. કોથમીર
  6. તેલ તળવા માટે
  7. ૧/૨ ચમચી સોઠા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૮-૧૦ કલાક પહેલા મગની છડી દાળ પલાળો

  2. 2

    પછી ક્રશ કરી‌‌ લ્યો દાળ

  3. 3

    એ પછી ક્રશ કરેલ દાળમા આદું, મરચાં લીલા, મીઠું,સોડા ઉમેરી મિક્સ કરો
    આને હલાવી લ્યો

  4. 4

    ત્યારબાદ,તેલ ગરમ મુકો તળવા માટે
    તેલ આવે પછી ધીમી ‌આચે દાળવડા તળતા જાઓ
    અને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes