દાળવડા (Dalvada Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

દાળવડા
#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
4 લોકો માટે
  1. 250 ગ્રામ મગની દાળ
  2. 3 ચમચીચણાની દાળ
  3. 1 કપકોથમીર ઝીણી સમારેલી
  4. 3 ચમચીઆદું મરચાની પેસ્ટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળને સાફ કરીને તેને 3-4 વાર પાણીથી બરાબર ધોઈ લો પછી તેને 6-7 કલાક પલાળી રાખો ત્યાર બાદ એક ઝારમા પીસી લેવુ પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું,કોથમીર એડ કરીને તેને બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં હવે બેટરમાથી બેટર લઈને તેલમાં વડા મૂકો આ વડાને મિડિયમ તાપ પર તળવા

  3. 3

    પછી વડાને તેલમાં થી બહાર કાઢી લો

  4. 4

    પછી આ વડાને કાંદા, મરચાં,લીલી ચટણીને ચા સાથે સર્વ કરવા તૈયાર છે દાળવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes