દાળવડા (Dal Vada Recipe In Gujarati)

Manisha Parekh
Manisha Parekh @cook_26122376

#trend #week2 વાટી દાળના વડા

દાળવડા (Dal Vada Recipe In Gujarati)

#trend #week2 વાટી દાળના વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 2 મોટા વાટકા ચણાની દાળ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. જરૂર મુજબ તળવા માટે તેલ
  4. 1/4 ચમચી મરી પાઉડર
  5. 2 ચમચીફુદીનાનો
  6. 1 નંગલીલું મરચું
  7. ૧ નંગડુંગળી
  8. 1 ચમચીજીરૂ
  9. 2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ધોઈ અને ૪ થી ૫ કલાક સુધી પાણીમાં પલાળી રાખો ત્યારબાદ કલાક પછી એ પાણી નીતારીને કાઢી લેવું

  2. 2

    હવે ચણાની દાળને અધકચરી પીસી લેવી ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવો

  3. 3

    આ બીજી વખત ચણાની દાળને વાટતી વખતે ફોતરા ઉખેડીને સમારેલી ડુંગળી મરચું એક ચમચી ફુદીનો આખું જીરુ બધું નાખી ગ્રાઈન્ડ કરો

  4. 4

    ત્યારબાદ આ બધુ પીસેલી દાળ ની અંદર ઉમેરવું પછી તમારે એક ચમચી ફુદીનો થોડું આખું જીરું ચાટ મસાલો અને ઝીણા સમારે લ એક મરચું અને મરી પાઉડર ઉમેરો

  5. 5

    હવે ગેસ ઉપર તળવા માટે તેલ મૂકી અને વાટ ની અંદર ચાટ મસાલો ઉમેરી દેવું

  6. 6

    હલાવી અને ગરમ તેલની અંદર ચમચી વડે વડા મુકતા જવા અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા

  7. 7

    ફુદીનાની ચટણી સાથે સર્વ કરો ફુદીના ની ચટણી બનાવવા માટે ઝીણો સમારેલો ફુદીનો માંડવી ના બી તેની અંદર માંડવી ના દાણા નાખી મીઠુ અને લીંબુ નાખી ચટણી બનાવો ફુદીનાની ની ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Parekh
Manisha Parekh @cook_26122376
પર

ટિપ્પણીઓ

Similar Recipes