દાળવડા (Dal Vada Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MVF
#cookpadindia
#Cookpadgujarati
દાળવડા

શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલ સ્પૂનમગની ફોતરાવાળી દાળ
  2. ૨ ટેબલ સ્પૂનમગની મોગર દાળ
  3. ૨ ટેબલ સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને દાળ ને પાણી મા ધોઈ અને એને ૫ કલાક પલાળો.... ૫ કલાક પછી મસળી મસળી ને ધોઈ લો જેથી ગ્રીન છોતરાં નીકળી જાય....

  2. 2

    હવે મિક્સરમાં બધું પાણી નિતારીને અધકચરુ ક્રશ કરી લો તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ & કોથમીર નાખો હવે મીઠું મીક્ષ કરો અને ઈલેક્ટ્રીક બીટર ફેરવી લો... જેથી બરાબર ફીણાઈ જાય

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં થી બે-ત્રણ ચમચા ગરમ તેલ ખીરામાં મિક્સ કરો હવે વડાને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો એકદમ મસ્ત આછા ગુલાબી થાય એટલે કાંદા સાથે સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (65)

Similar Recipes