ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
શેર કરો

ઘટકો

  1. 2 લીટર ફૂલ ફેટ દૂધ
  2. 150 ગ્રામબાસમતી ચોખા
  3. 1 વાટકીખાંડ
  4. 15તાંતણા કેસર
  5. 5-7 નંગ કાજુ
  6. 5-7 નંગ બદામ
  7. 1 ટી સ્પૂનઈલાયચી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ઉકળવા મુકો. ચોખા ને પાણી થી ધોઈ નાખો.

  2. 2

    દૂધ ઉકળે એટલે એમાં ચોખા ઉમેરો મીડીયમ તાપે સતત હલાવતા રહો. ચોખા એકદમ સરસ ચડી જાય પછી એમાં ખાંડ નાખો.

  3. 3

    ખાંડ નું પાણી બળી જાય પછી એમાં ઈલાયચી પાઉડર અને કાજુ બદામ ની કતરણ ઉમેરો. તમારે ટુકડા કરી ને નાખવાનું હોય તો કાજુ બદામ ને ઘી માં સાંતળીને નાખવા.

  4. 4

    ગરમ ગરમ કે ફ્રિજ માં મૂકી એકદમ ઠંડી પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes