પૂરણ પોળી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેરની દાળને કુકરમાં બાફવી પછી ખાંડ નાખી ધીમોગેસ રાખી ઇલાયચી નાખી હલાવવું જ્યાં સુધી પૂરણ જાડુંનાં થાય ત્યાં સુધી હલાવવું
- 2
પછી લોટમા તેલનું મોણ નાખીને લોટ બાંધવો અને રોટલી વણી પૂરણ મુકી ગોયણુ વાળી લેવું
- 3
પૂરણ વાળી રોટલી વણી લેવી પછી ગેસ ઉપર તાવડીમુકી ગેસ ચાલુ કરી તાવડીમા પૂરણ વાળી રોટલી નાખી રોટલી શેકવી
- 4
અને પ્લેટમાપૂરણ પોળીમાં ઘી લગાવીને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
મારી ફેવરિટ વાનગી પૂરણ પોળી છે. મને એ ખૂબ જ ભાવે છે.ઘી સાથે ખાવા ની હોવાથી હેલ્ધી પણ છે. Varsha Dave -
-
-
પૂરણ પોળી
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCઆજે હોળીનાં તહેવાર નિમિત્તે પૂરણ પોળી બનાવી જેમાં ગોળ અને ખાંડ બંને નો ઉપયોગ કર્યો.. ખૂબ જ ટેસ્ટી બની છે.આજે મેં માટીની તાવડી ને બદલે લોઢીમાં ઘી મૂકીને પૂરણ પોળી શેકી છે. સાઈઝ પણ થોડી નાની રાખી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી ની જે રીત છે એ મને આવડતી નથી, મારાથી એવી બનતી નથી, મે બે રોટલી વણી વચ્ચે પૂરણ ભરી ને બનાવી છે.સ્વાદ માં એકદમ yummyy.. (મીઠી રોટલી) Anupa Prajapati -
ફરાળી પૂરણ પોળી
#જૈન ,એકવાર હું ફરાળી વાની ઓ વિશે વિચારતી હતી તો મને થયું કે પૂરણપોળી બનાવીએ તો કેમ ,અને આમ આ કાચા કેળા ની પૂરણ પોળી નો ઉદ્દભવ થયો.આમ એક નવી ડીસ મળી,જે ઝડપી અને સાથે સાથે હેલ્ધી પણ છે અને જૈન પણ... Sonal Karia -
-
-
પૂરણ પોળી
આ રેસિપી ના upload થી મારી ૧૦૦૦ રેસીપી completeથશે,🥳🎉🎊એટલે મીઠું મોઢું કરાવવા મે આજે પૂરણ પોળી બનાવીછે..અને એ પણ એક યુનિક સ્ટાઇલ માં..દાળ પલાળવાની અને બાફવાની તેમજ કલાકો સુધી હલાવ્યાકરવાની ઝંઝટ વગર બહુ જ સરળ અને ઓછા સમય માં બનતી આ પૂરણ પોળી તમે એક વાત બનાવશો તો વારંવાર આ જ પદ્ધતિ અપનાવશો..બહુ જ યમ્મી અને લેસ એફોર્ટ સાથે બનતી આ વાનગી અમારા એડમીન દીપા બેને બતાવેલી છે અને ખરેખર useful છે.. Sangita Vyas -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
-
-
-
-
વેઢમી (પૂરણ પોળી) (Puran Recipe In Gujarati)
વેઢમી ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે.#GA4#Week4#Gujarati Shilpa Shah -
ચુરમા નાં લાડુ (Churma laddu recipe in gujrati)
#મોંમ માય મોમ ની ફેવરિટ રેસિપી મારા મોમ ની ઓલ રેસિપી ફાઈન હોય છે હુ તેમની ફેવરિટ રેસિપી બનાવું છું Vandna bosamiya -
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16416268
ટિપ્પણીઓ (11)