રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ભાખરી નો લોટ લઈ તેમાં 4 ચમચી ઘી ઉમેરી મોણ આપોત્યાર બાદ તેમાં ધીમે ધીમે હૂંફાળું પાણી નાખી મિક્સ કરતા કરતા મૂઠિયાં વાળી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી મૂઠિયાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.(ઘણા લોકો તેલ મા પણ મુઠીયા તળતા હોય છે)
હવે મૂઠિયાં ને ઠંડા કરી મિક્સર માં ક્રશ કરી લો. - 3
હવે એક પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી પાક લઈ તેમાં દળેલું મૂઠિયાં નો ભુક્કો ઉમેરી મિક્સ કરી લો
- 4
હવે તેને નીચે ઉતારી તેમાં કાજુ બદામ નાં કટકા કિસમિસ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લાડુ વાળી લો.હવે લાડુ પર ખસખસ લગાવી લાડુ ને સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
-
-
-
-
-
-
-
-
ચુરમા નાં લાડુ
#માઇઇબુક##સુપેરશેફ વીક 3#(પોસ્ટઃ 14)આ પવિત્ર શ્રાવણ માસ નાં પહેલાં દિવસે તમારા માટે શિવજી ને ભોગ માં ધરાતા પરંપરાગત બનતાં લાડું લઈને આવી છું.તમને બધાં ને મારી શ્રાવણ માસ ની શુભેચ્છા. Isha panera -
-
ચુરમાના લાડુ (Churma na ladu Recipe in Gujarati
#GCઘંઉ,ગોળ અને ઘી ના સંગમ વડે બનેલી વાનગી ભાગ્યે જ કોઈ વ્યક્તિને ન ભાવતી હોય. કારણકે we તો ભગવાનની પણ પ્રિય વાનગી છે.લાડુ. મને તો આ જ્યારે બંને ત્યારે જ ખાવાના બહુ ગમે છે. Urmi Desai -
મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati)
ગુજરાતની પરંપરાગત મિઠાઈઓમાં વિવિધ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે.ઘઉં-ચણાના ગોળવાળા લાડુ તેમાના એક છે. આમા પણ અલગ અલગ રીતે બને છે ખાંડના, ગોળના, શેકેલા ચુરમાના, ભાખરીના, મુઠીયાધર, વગેરે.... આજે તમારી સાથે મુઠીયાધર લાડુની રેસીપી શેર કરું છું. આ લાડુ અમારે ત્યાં શિતલા સાતમ અને દિવાળીના તહેવારમાં અવશ્ય બને જ. આમાં ગોળ, ઘી, સૂકામેવા તથા ઇલાયચી છે જે તેના સ્વાદમાં વધારો કરે છે...#સાતમ#વેસ્ટ#ગુજરાત#વિસરાતી વાનગી#India2020 Jigna Vaghela -
-
-
-
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442778
ટિપ્પણીઓ