રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે પૂરી લોટ બાંધી લો.એક બાઉલ મા લોટ, મીઠું અને તેલ નાખી પાણી થી લોટ બાંધી ૧૦મિનિટ રેસ્ટ આપી એકસરખા લૂવા બનાવી પૂરી વડી ગરમ ઓઇલ મા તળી લો
- 2
ચટણી માટે મિક્સરમાં બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં વાટી લો
- 3
ગુલાબજાંબુ માટે મિલ્ક ઉમેરીને લોટ મિક્સ કરી ડો બનાવી લો તેના એકસરખા નાના રોલ બનાવી લો. એક પેનમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીને 5 મિનિટ ફાસ્ટ ગેસ પર ખાંડ ઓગાળી તેમાં ઇલાયચી અને કેસર નાખી ૪ થી ૫ drop લીંબુનો રસ નાખી લો. હવે ઘી કે ઓઇલ મા બધાં રોલ તળી ચાસણી મા ડુબાડી લો. 30 મિનિટ પછી ફ્રીઝ મા ઠંડા કરવા મૂકી દેવા
- 4
હાંડવો માટે સૌ પહેલાં લોટ મા દહીં નાખી પાણી ઉમેરીને આથો આવવા મૂકી દો 8 કલાક.ત્યારબાદ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, મીઠું, મસાલા, ખાંડ, ગરમ મસાલો, શીંગદાણા નાખી ૪ચમચી ઓઇલ નાખી મિક્સ કરી લેવું. પછી સોડા નાખી બીટ કરી હાંડવા કૂકર મા ઓઇલ લગાવીને પાથરી દો અને ઉપર તલ પાથરી, શીંગદાણા પાથરી રાઈ નો વઘાર નાખી લાલમરચું નાખી ઢાંકી 45 મિનિટ પછી તવેથા થી ચેક કરી લો ૧૦મિનિટ stand time આપી દો પછી સર્વ કરો
- 5
ફણગાવેલા મગ માટે મગ પાણીમાં 5 કલાક પલાળી પછી પાણી નીતારી એક કપડાં મા ૬થી 8 કલાક પોટલી બનાવી દો જેથી sprouts રેડી. હવે આપણે તેને કૂકર મા કોરા ઢાંકી 2 વ્હીસલ વગાડવી જેથી સોફ્ટ રહે આમ કરવાથી કૂક થયા બાદ સોફ્ટ રહે છે. હવે આપણે એક પેનમાં ઓઇલ મૂકી તેમાં રાઈ અને હિંગ જીરું નાખી બધાં મસાલો અને મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી 5 મિનિટ પછી ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી સર્વ કરો
- 6
પાત્રા રેસીપી આપેલ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)
#SFRશ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી. Parul Patel -
સાતમ સ્પેશિયલ થાળી (Satam Special Thali Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ ની વદ સાતમ નો થાળ Ramaben Joshi -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
-
-
-
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
આલુ શીંગદાણા ની સુકી ભાજી (Aloo Shingdana Suki Bhaji Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ#SFR chef Nidhi Bole -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
સરગવા શાક મા કેલ્શિયમ અધિક માત્રામાં હોય છે તેને બાફી ને ચણા લોટ શેકીને તેમાં શેકેલા શીંગદાણા ક્રશ કરીને છાશ મા વઘાર કરીને બેસન મા મસાલો કરીને પછી બનાવામાં આવે છે. ખૂબ સરસ ટેસ્ટ મા લાગે છે. Parul Patel -
-
ફરાળી શિગોડા ભાજી (Farali Shingoda Bhaji Recipe In Gujarati)
શિગોડા લોટ ફરાળી વાનગી મા ઉપયોગ મા લેવા મા આવે છે. શિગોડા બાફી ને પણ ટેસ્ટી લાગે છે. આજે મે તેમાંથી ભાજી બનાવી છે ફરાળી ઉપયોગ મા લઈ શકાય. Parul Patel -
-
ઇન્ડીયન સ્ટાઈલ સ્ટાર્ટર પ્લેટર - ચોખા પાપડ કબાબ અને આચારી પનીર ટીકી
મારી પોતાની એનોવટીવ પ્લેટ પાપડ કબાબ છે જેમાં પાપડ શેકીને બટાકા અને પનીર સાથે મિક્સ કરીને binding આપીને બનાવવા મા આવે છે અને ટેસ્ટ માટે રેડ ચીલી મિક્સ herbs, ગરમ મસાલો એડ કરીને જૈન રેસીપી બનાવી શકાય. તમે કાંદા લસણ એડ કરીને પણ બનાવી શકો. અહીં મે પાલક આદુ મરચા અને કોથમીર ની પેસ્ટ નાંખી ગ્રીન ટચ આપ્યો છે. Indian style starter platters Parul Patel -
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
-
હરિયાળી થાળી
#લીલીલીલા ફળો અને શાકભાજી આંખના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. લીલી શાકભાજી અને ફળોમાં જોવા મળતા આવશ્યક પોષક તત્વો તમને કેન્સર અને ખરાબ કોલેસ્ટ્રોલના ઉચ્ચ સ્તરથી સુરક્ષિત કરે છે, પાચનનું નિયમન કરે છે અને રોગપ્રતિકારક શક્તિની કામગીરીમાં સુધારો કરે છે. Asmita Desai -
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
-
-
-
સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી શીતળા સાતમે ના દિવસે ઠંડું ભોજન(આગલે દિવસે બનાવેલ) જમવામાં લેવામાં આવે છે.ટાઢી સાતમ સ્પેશિયલ ભીંડા નું બનાવ્યું છે... Krishna Dholakia -
-
ફૂલ બંગાળી થાળી
#SG2#ફેવરેટફૂલ બંગાળી ડીશ ભાપા દોઈ ,બેંગુણ ભાજા,આલૂ પેસ્તો,લુચી અને બંગાળી ભાત. Jasmina Shah -
ગુલાબજાંબુ શક્કરપારા
#માસ્ટરક્લાસઆજે હું એક ફ્યુઝન રેસીપી પોસ્ટ કરું છું. ફ્યુઝન એટલે કે એવી વાનગીકે જેમાં બે અલગ-અલગ વાનગીનો સમન્વય કરીને એક નવી વાનગી બનાવવામા આવે. જે વાનગી ખાઓ ત્યારે મનમાં કન્ફ્યુઝન થાય કે આ વાનગી શેમાંથી બની હશે તેનું નામ ફ્યુઝન. મારા મત મુજબ ફ્યુઝન વાનગી બનાવવી એ એક પ્રકારનો અખતરો પણ કહી શકાય. બે વાનગી પર અખતરો કરીને કોઈ ત્રીજી વાનગીને જન્મ આપવો તેનું નામ ફ્યુઝન. અખતરો સફળ થાય તો આપણે ખાઈએ અને નિષ્ફળ જાય તો ધાનનું ધૂળ થાય અને ગાય - કૂતરાં ખાય તેનું નામ ફ્યુઝન. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું એ પણ એક રસોઈની કલા છે. તો મને આજે વિચાર આયો કે લાવો હું પણ આ ફ્યુઝન પર હાથ અજમાવું. Nigam Thakkar Recipes -
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (2)