ફરાળી શિગોડા ભાજી (Farali Shingoda Bhaji Recipe In Gujarati)

Parul Patel @masterqueen
શિગોડા લોટ ફરાળી વાનગી મા ઉપયોગ મા લેવા મા આવે છે. શિગોડા બાફી ને પણ ટેસ્ટી લાગે છે. આજે મે તેમાંથી ભાજી બનાવી છે ફરાળી ઉપયોગ મા લઈ શકાય.
ફરાળી શિગોડા ભાજી (Farali Shingoda Bhaji Recipe In Gujarati)
શિગોડા લોટ ફરાળી વાનગી મા ઉપયોગ મા લેવા મા આવે છે. શિગોડા બાફી ને પણ ટેસ્ટી લાગે છે. આજે મે તેમાંથી ભાજી બનાવી છે ફરાળી ઉપયોગ મા લઈ શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં શિગોડા બાફી લો થોડા સોફ્ટ લેવા. તૈયાર લો અને કઠણ હોય તો ૧સીટી વગાડી દેવી.
- 2
હવે આપણે શિગોડા નીછાલ નીકાળી કટ કરી લેવી. ત્યારબાદ એક પેનમાં ઓઇલ મૂકી તેમાં જીરું અને શીંગદાણા ભૂકો, તલ નાખી શિગોડા નાખી તેમાં લીલા મરચા, મીઠું, ખાંડ, મરી પાઉડર નાંખી બરાબર મિક્સ કરી 5 મિનિટ કૂક કરી કોથમીર નાખી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી સર્વ કરવું
- 3
તૈયાર છે ફરાળી શિગોડા ભાજી મોરયો અને કઢી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)
#SFRશ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી. Parul Patel -
સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
સરગવા શાક મા કેલ્શિયમ અધિક માત્રામાં હોય છે તેને બાફી ને ચણા લોટ શેકીને તેમાં શેકેલા શીંગદાણા ક્રશ કરીને છાશ મા વઘાર કરીને બેસન મા મસાલો કરીને પછી બનાવામાં આવે છે. ખૂબ સરસ ટેસ્ટ મા લાગે છે. Parul Patel -
કસાવા ની કઢી (Kasava Kadhi Recipe In Gujarati)
Kenya મોમ્બાસા માં કસાવા ( મોગો ) બહુ જ સરસ મળે તો અમે લોકો તેમાં થી ફરાળી વાનગીઓ બનાવી ને ખાઈએ. કોકોનટ મીલ્ક મા બનાવુંપણ આજે મેં તેમાંથી ફરાળી કઢી બનાવી.કસાવા ને બાફી ને પણ ખાઈ શકાય તળી ને પણ ખાઈ શકાય.મીઠું લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી ને પેસ્ટ બનાવી લેવી. કસાવા ઉપર લગાવી ને ખાઈએ તો પણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
મેથી બટાકા ભાજી(Methi Aloo Bhaji Recipe in Gujarati)
#MW4#મેથી બટાકા ની સૂકી ભાજી ગૃહિણીઓ શિયાળામાં મેથી ની ભાજી નો ઉપયોગ રોજ બરોજ ની રસોઈ મા છૂટ થી કરતી હોય છે ..... તો..... આજે મેં મેથી બટાકા ની સૂકી ભાજી બનાવી છે. Ketki Dave -
ફરાળી પરોઠા (Farali Paratha Recipe In Gujarati)
આજે એકાદશી છે તો મેં ફરાળ માં ખાવા માટે રાજગરા ના લોટ માંથી ફરાળી પરોઠા બનાવ્યા. Sonal Modha -
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
ફરાળી ફે્ંકી
#ફરાળીઆજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે. Bhumika Parmar -
ફરાળી બારબેક્યું (Farali Barbecue Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#cookpadindia#cookpadgujarati#ફરાળીબાર્બીકયૂરેસીપી#બાર્બીકયૂરેસીપી આમ તો બાર્બીકયૂ બનાવીએ એટલે તેમાં કેપ્સીકમ, પનીર,ડુંગળી અને ટામેટાં સાથે રેડ કલર માં જ બનાવીએ છીએ....... પણઆજે મેં બટાકા, સૂરણ,શક્કરિયા અને રતાળું નો ઉપયોગ કરી ને ફરાળી બાર્બીકયૂ બનાવ્યાં છે...ઈ પણ ઓવન કે બાર્બીકયૂ સ્ટીક (સ્ક્રુવર) ના ઉપયોગ વગર...ચમચી કે ફોક ના પાછળના ભાગમાં લગાવી ને ગેસ પર શેકી...તમારી મરજી મુજબ તમને ગમે તેટલા રોસ્ટ કરી શકો છો...તલ સાથે શેકવાથી તેનો બર્ન કર્ચી ટેસ્ટ કંઈક અલગ જ આવશે. Krishna Dholakia -
ફરાળી બટાકાની સુકી ભાજી (Potato Dry bhaji recipe in Gujarati)
મિત્રો આજે અપરા એકાદશી છે. મેં આજે ફરાળી બટાકાની સુકી ભાજી બનાવી છે. Jayshree Doshi -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
નોન ફ્રાઈડ વડાપાવ (Non Fried Vada Paav Recipe In Gujarati)
મુંબઈ ફેમસ વડાપાવ લોક પ્રિય વાનગી છે. લાગભાગ બધાં ને પ્રિય નાના મોટા સૌ ને પણ આજ ના ફાસ્ટ ફૂડ ના સમય મા ઓછા તેલમાઅપપમ પેનમા વડા બનાવી હેલ્થી પણ અને ટેસ્ટી પણ બને છે Parul Patel -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 : ઈનદોરી પૌંવાઈન્દોરી પૌંવા એ ઈન્દોરની પ્રખ્યાત ડીશ છે. આજે મેં પણ બનાવ્યા ઈન્દોરી પૌંવા. હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
ત્રેવટી મેથી દાળ (Trevti Methi Dal Recipe In Gujarati)
#WK5#WEEK5આ દાળ મા ચણા દાળ જરૂરી ingredients છે. બીજી તમે તમને મનગમતી દાળ મિક્સ લઈ શકો. મેં અહીં મોગર દાળ અને અડદ દાળ યુઝ કર્યું છે. તમે મસૂર, તુવેર પણ લઈ શકો. આ દાળ પરાઠા અને રાઈસ બંને સાથે ડિનર અને લંચ મા લઈ શકાય. મેં અહીં મેથી ની લીલી ભાજી નાખી બનાવી છે ખૂબ જ સરસ કોમ્બિનેશન અને ટેસ્ટ પણ. પ્રોટિન રીચ દાળ અને નાના મોટા સૌ ને ભાવતી. જોડે પાપડ, સલાડ અને છાશ પછી તો જલસા. Parul Patel -
વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#MFFઆ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100% Parul Patel -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
ગઈકાલે શિવરાત્રી ના ઉપવાસ માં ખાવા માટે મેં ફરાળી ઢોકળા બનાવ્યા હતા. સાથે ફરાળી ચટણી બનાવી હતી. Sonal Modha -
ફરાળી ભાજી ઢોંસા(farali bhaji dosa recipe in gujarati)
આ ઢોંસા ફરાળી છે..અને ભાજી પણ ફરાળી છે. જોડે મે સુખડી પણ મૂકી છે. Vaishali Gohil -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
ફરાળી ચટણી (farali chutney recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ મહીનો એટલે ઉપવાસ નો મહીનો તો ઉપવાસ મા ખાય શકાય તેવી રેસીપી બધાં નાં ઘર માં બનતી જ હોઈ ત્યારે સાથે ચટણી નાળીયેર શીંગદાણા ની ચટણી જો પીરસવા મા આવે તો સ્વાદ માં મજા પડી જાય એવી રેસીપી મે બનાવી અને તમે પણ બનાવજો આ ચટણી બધી ફરાળી રેસીપી સાથે ટેસ્ટી લાગે છે. Prafulla Ramoliya -
હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે Parul Patel -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
વાર-તહેવારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોય છે.પણ તળેલી વાનગી દરેક વખતે ફાવતું નથી.એટલે આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું.છોકરા ના ટીફીન માં પણ સરસ લાગે છે. Pinky bhuptani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15794371
ટિપ્પણીઓ (5)