રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં પાણી બનાવવા બધી સામગ્રી મિક્સરમાં વાટી મસાલા એડ કરી મીઠું નાખી પાણીમાં મિક્સ કરી લો. પછી લીંબુનો રસ નાખી ફ્રીઝ મા ઠંડા કરવા મૂકી દો
- 2
હવે બટાકા ચણા બાફી કૂકર મા પછી બટાકા છાલ નીકાળી મેશ કરી તેમાં ચણા ઉમેરીને મીઠું; મસાલો, કોથમીર અને તીખી ચટણી, લાલમરચું નાંખી બરાબર મિક્સ કરી લો. તૈયાર પૂરણ
- 3
હવે આપણે એક બાઉલ મા બધાં લોટ મિક્સ કરી તેમાં ૨ચમચી ઓઇલ નાખી ગરમ પાણીમાં લોટ બાંધી મૂકવો પરાઠા જેવો. ત્યારબાદ 30 મિનિટ રેસ્ટ આપી ભીના કપડા થી કવર કરીને મૂકો
- 4
હવે આપણે તેને બરાબર 5 મિનિટ ટૂપી તેનો લૂવો લઈ મોટો રોટલી જેવું ગોળ બનાવી એકસરખા ગોળ પૂરી કોઈ પણ ઢાંકણ કે બિબા વડે પાડી લેવી. પછી એક પેનમાં ઓઇલ મૂકી ગરમ તેલમાં તરત તળી લેવું એક એક પૂરી ને પ્રેસ કરી જારા વડે ફૂલે એટલે ઉલટાવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે નીકાળી લો
- 5
તૈયાર પૂરી ને તીખું પાણી, પૂરણ, કાંદા, મીઠી ચટણી, દહીં, સેવ નાખી સર્વ કરવું. ચટણી પૂરી, દહીં પૂરી બનાવી લો. 🥰😋👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Poori Recipe In Gujarati)
#SF ફ્લેવર્ડ પાણી પૂરીઆજે મેં Different types ના પાણી બનાવી ને પાણી પૂરી બનાવી છે. Sonal Modha -
-
-
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
મને પાણી પૂરી નું પાણી ઘરે જ બનાવેલું ભાવે એટલે હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
-
પાણી પૂરી નુ પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#RC4 પાણી પૂરી એ બધા ની ફેવરીટ ડીશ હોય છે પણ એમા પાણી સરસ તીખુ 😋😋હોય .. તોજ મજા આવે mitu madlani -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
-
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
પાણી પૂરી
#કાંદાલસણટ્રેન્ડિંગ લોકડાઉન રેસિપિસ મા ની એક એટલે પાણી પૂરી ની પૂરી. સરળ પણ મેહનત માંગી લે એવી. પણ જો મઝા ની બની ગયી પછી મેહનત વસુલ.. Khyati Dhaval Chauhan -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
પાણી પૂરી (panipuri recipe in gujarati)
#મોમ #સમર ઘણા સમયથી બધા પાણી પૂરી મુકતા હતા મને બહુ જ મન થઈ ગયુ હતું,, પાણપૂરી ખાવાનું એટલે આજે તો પાણી પૂરી ની પૂરી બનાવી જ કાઢી, મસ્ત બની, પાણી પણ ટેસ્ટી બન્યા, 2 મહિના પછી પાણી પૂરી ખાધી,, અને પૂરી તો પહેલી વાર જ બનાવી સારુ લાગ્યુ Nidhi Desai -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#JWC2બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે Pinal Patel -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CFનાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ.. Dr. Pushpa Dixit -
-
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
પાણી પૂરી નું તીખું પાણી (Panipuri Tikhu Pani Recipe In Gujarati)
પાણી પૂરી બધાં ની ફેવરિટ હોય છે. આજે પાણી પૂરી ના તીખા, ખાટા પાણી ની રેશીપી શેર કરું છું. આ પાણી ફ્રીઝર માં લાંબો સમય સુધી સાચવી રખાય છે. Buddhadev Reena -
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#panipuri (homemade )હોમ મેડ પાણી પૂરી Tulsi Shaherawala -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ