તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
શેર કરો

ઘટકો

  1. 2 વાટકા ચણા નો લોટ
  2. 1/2 ચમચી અજમો
  3. 1 ચમચીલાલ મરચુ
  4. 4 ચમચીતેલ
  5. 1/4 ચમચી હિંગ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. જરૂર પ્રમાણે પાણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ મા તેલ મીઠું અજમો મરચુ હીંગ નાખી સારી રીતે મિક્સ કરી લો હવે પાણી નાખી થોડો કઠણ લોટ બાંધી થોડી વાર રહેવા દો

  2. 2

    એક લોયા માં તેલ ગરમ કરવા મુકો

  3. 3

    લોટ ને મસળી ગાંઠિયા ના સંચા મા ભરી ગાંઠિયા તળી લો મે અહી સંચા ની મોટા કાણા વાળી જારી લીધી છે નાની પણ લઇ શકાય

  4. 4

    તૈયાર છે ક્રિસ્પી તીખા ગાંઠિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes