ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)

#SFR
શ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી.
ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)
#SFR
શ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે દૂધી ધોઈને છાલ સાથે છીણી લેવું ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી 5 મિનિટ દૂધી સાંતળવું પછી મિલ્ક ઉમેરીને ૧૦મિનિટ ખૂબ ઉકાળવું ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક ક્રીમ અને ખાંડ નાખી સતત હલાવવું ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાઉડર નાંખી સતત હલાવવું ઘી છૂટે એટલે ઇલાયચી પાઉડર નાંખી ગાર્નિશ કરવું
- 2
હવે આપણે મોરયો ને પાણીમાં ધોઈને 30 મિનિટ પલાળી દો. પછી એક પેનમાં ઘી કે ઓઇલ મૂકી તેમાં જીરું નાખી આદુ મરચા પેસ્ટ, મીઠા લીમડા ના પત્તા શીંગદાણા નાખી મોરયો ઉમેરીને 3cup પાણી ઉમેરીને મીઠું નાખી ધીમી આંચ પર થવા દો 5 થી 7મિનિટ જેટલું. પછી ગેસ બંધ કરી 5 મિનિટ રેસ્ટ આપી દો જેથી કૂક પ્રોસેસ થાય.
- 3
સાબુદાણા અને કેળા વડા- માટે સૌ પહેલાં આપણે સાબુદાણા પાણીમાં 2 વાર ધોઈને પાણી નીતારી કોરા કપડા મા 2 કલાક ઢાંકી મૂકી દેવા. કાચા કેળા ને 3whistle વગાડવી. પછી ઠરે એટલે તેની છાલ નીકાળી મેશ કરી તેમાં સાબુદાણા એડ કરીને બધી સામગ્રી મિક્સ કરીને મસાલો નાંખી પછી તેના વડા બનાવી મીડિયમ આંચ પર તળવા
- 4
કઢી માટે દહીં મા 2 ગ્લાસ પાણી ઉમેરીને છાસ બનાવી તેમાં શિગોડા લોટ ઉમેરીને આદુ મરચા પેસ્ટ, મીઠું, ખાંડ, નાખી બોસ ફેરવી લો. પછી ગેસ પર 5 મિનિટ ઉભરા આવે એટલે વઘાર કરી લો.
- 5
બનાના નગેટસ- સૌ પહેલાં કેળા ને ૩વ્હીસલ વગાડવી પછી તેની છાલ નીકાળી મેશ કરી તેમાં મીઠું અને મસાલા નાખી શિગોડા લોટ બધું મિક્સ કરી લો પછી બધા એકસરખા રોલ બનાવી વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી રોલ કરી ગરમ તેલમાં હાઈ મીડિયમ આંચ પર તળવા.
- 6
તૈયાર છે આપણી ફરાળી પ્લેટ. શ્રાવણ સ્પેશિયલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી શિગોડા ભાજી (Farali Shingoda Bhaji Recipe In Gujarati)
શિગોડા લોટ ફરાળી વાનગી મા ઉપયોગ મા લેવા મા આવે છે. શિગોડા બાફી ને પણ ટેસ્ટી લાગે છે. આજે મે તેમાંથી ભાજી બનાવી છે ફરાળી ઉપયોગ મા લઈ શકાય. Parul Patel -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
ફરાળી થાળી
#SJR#RB18આ થાળી મા મે રાજગરા ના થેપલા,કાચા કેળા ની સૂકી ભાજી,બટાકા નુ શાક, સાબુદાણા ખીર,સાબુદાણા ના પાપડ અને ઘી-ખાંડ કેળા પીરસયા છે.રાજગરા મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર,કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે જે આપણા હાડકા માટે ફાયદારુપ છે અને વજન ધટાડવા મા પણ મદદરૂપ છે.કેળા એ કેલસીયમ નો સારો સ્ત્રોત છે.સાબુદાણા મા પારા પ્રમાણ મા કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે Bhavini Kotak -
ફરાળી સાબુદાણા વફલ્સ
#RB20#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે. Asmita Rupani -
સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
શ્રાવણ મહિનો એટલે અપવાસ નો મહિનો.. મહાદેવ ની ભક્તિ નો મહિનો ઉપવાસ ની વાનગી ઓ માં સૌ થી વધારે પસંદ થતી વાનગી એટલે સાબુદાણા ની ખીચડી. ઘણા લોકો આમાં પોતાના સ્વાદ મુજબ વેરિએશન કરતા હોય છે. મેં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. Neeta Gandhi -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
બનાના-સાગો કટલેટ
#ફરાળી#જૈનકાચા કેળા મા થી વાનગી ટેસ્ટી છે સાથે કેળા કેલશીયમ થી ભરપુર છે, માટે હેલ્દી અને ભટપટ ,સરલતા થી બની જાય છે.., ઓછા તેલ મા બને છે.ઉપવાસ મા ખઇ શકાય છે Saroj Shah -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya -
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
કાચા કેળા નો સંભારો (Raw Banana Sambharo recipe in gujarati)
#goldenapron૩ #કાચા કેળા નો સંભારો Prafulla Tanna -
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
-
-
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
-
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણાની સ્ટીક અને કોઇન્સ
#SJR#SFR#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે ઉપવાસનો વ્રતનો મહિનો. દરરોજ ઉપવાસમાં શું ખાવું તે એક પ્રશ્ન રહેતો હોય છે. નવું નવું હોય તો મજા પડી જાય. આજે એવું જ કંઈક નવીન સાબુદાણાની સ્ટીક અને કોઈન બનાવ્યા છે. Ankita Tank Parmar -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ ખાવા ની ખુબ મજા આવે છે ચતુર માસ હોય કે શા્વણ માસ હોય બધા અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હોય છેતો આવો જોઈએ અમદાવાદ ના સાબુદાણા ના વડા ખુબ જ વખણાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં અમદાવાદના ફેમસ સ્ટ્રીટ સાબુદાણા ના વડા બનાવ્યા છે#EB#week15#ff2#friedrecipies chef Nidhi Bole -
પનીર કોકોનટ ફરાળી પેટીસ
#goldenapron3 # વિક ૧૨ #કાંદાલસણચૈત્ર મહિનો એટલે માતાજી ના વ્રત,તપ,ઉપવાસ , આરાધના અલોણા ,એકટાણા કરવા નો મીઠા નો ત્યાગ કરવાનો મહિનો એટલે મે આજે કાંદ,લસણ વગર ફરાળી પેટિસ બનાવી આ પેટિસ ખુબજ સ્વાદીસટ બને છે ખાવા ની પન ખુબજ મજા આવે છે આ પેટિસ વ્રત મા અને એમ નેમ પન બનાવી ને ખાય શકાય છે Minaxi Bhatt -
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
શ્રાવણ માસ થાળી(upvas thali recipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો જેમાં અલગ-અલગ તહેવાર આવે છે ને આપણે ઉજવીએ છીએ અને શ્રાવણ મહિનામાં ફરાર કરવાની પણ એટલી જ મજા આવે છે આજે મેં શ્રાવણ માસ નિમિત્તે ફરાળી થાળી બનાવેલ છે. Bansi Kotecha -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (4)