સાબુદાણા ખિચડી ફરાળી રેસિપી (Sabudana Khichdi Farali Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સવિઁગ
  1. 250 ગ્રામસાબુદાણા
  2. 2 નંગ ઝીણા કટ કરેલ આલુ
  3. લીમડો
  4. 5 નંગકટ કરેલ લીલા મરચા
  5. 1/2 કપશીગ દાણા નો અધકચરો ભુકો
  6. 1/2 કપશીગ દાણા ફયાઇ કરેલ
  7. મીઠું સ્વાદમુજબ
  8. લેમન જ્યુસ ટેસ્ટ મુજબ
  9. 3 ચમચીખાંડ (ઓપ્શનલ)
  10. કોથમીર
  11. 1 ચમચીજીરુ
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને બરાબર 3 વાર પાણી થી ધોઇ ઓવર નાઈટ સાબુદાણા ડુબે એટલુ પાણી નાખી પલાળો ત્યાર બાદ આલુ ની છાલ કાઢી પીસ કરવા

  2. 2

    હવે એક પેન મા તેલ ગરમ થાય એટલે આલુ ને શીંગદાણા ને તળી લો

  3. 3

    ત્યાર બાદ થોડુ તેલ રાખી તેમા જીરુ લીમડો મરચા ને સાતળો પછી તેમા આલુ શીગ નાખી બરાબર મીક્ષ કરો હવે તેમા સાબુદાણા કોથમીર મીઠું ખાંડ લેમન જ્યુસ ટેસ્ટ મુજબ કરો

  4. 4

    તો તૈયાર છે સાબુદાણા ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes