સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

Payal Devliya @cook_37413106
સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાય મા તેલ ગરમ મુકવુ તેમા જીરા નો વઘાર કરવૉ.
- 2
હવે તેમા ડુંગળી, ટામેટું, મરચું ઉમેરી બધા મસાલા ઉમેરવા ને તેને શીજવા દેવુ.
- 3
મસાલૉ બધો પાકી જાય એટલે તેમા બટેકા ને તે શરગવા ને નાખી ને મીક્ષ કરવુ પછી તેમા જરુર મુજબ પાણી ઉમેરી ચડવા દેવુ તૉ તયાર છે સરગવા બટેકા નુ શાક ઊપર થી લીલા ધાણા ઊમેરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા બટાકા નુ શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
રસાવાળા લસણીયા બટાકા નુ શાક (Rasavala Lasaniya Bataka Shak Recip
#cookpad#super chef daksha a Vaghela -
-
-
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16461285
ટિપ્પણીઓ