ઘટકો

  1. 10-15 નંગકાજુ
  2. 10-15 નંગબદામ
  3. 10-15 નંગપિસ્તા
  4. 7-8 નંગઈલાયચી
  5. 15 નંગમરી
  6. 2 ચમચીવરીયાળી
  7. 2 ચમચીમગજતરી ના બી
  8. 2 ચમચીખસખસ
  9. 1 કપઠંડુ દૂધ
  10. ચપટીકેસર
  11. 1/2બાઉલ ગુલાબ ની પાદડી
  12. ખાંડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરના બધા ઘટકો લઈ છ થી સાત કલાક પાણી માં પલાળી રાખવાં. હવે પાણી સાથે મિકસર જારમા પીસી પેસ્ટ તૈયાર કરવી.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં દૂધ, ખાંડ અને તૈયાર કરેલી ઠંડાઈ ની પેસ્ટ જરૂર મુજબ ઉમેરી મિક્સર જાર માં ગ્રાઇન્ડ કરી લેવું. હવે તૈયાર કરેલી ઠંડાઈ માં રોઝ સીરપ ઉમેરી સર્વિંગ ગ્લાસ મા ઉમેરી ઉપર ગુલાબ ની પાદડી થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરવું.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes