વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 લોકો
  1. 4 નંગ પીઝા બેઝ
  2. 1 નંગસિમલા મરચુ
  3. 2 નંગટામેટાં
  4. 2 ચમચીચીલી ફેલક્સ
  5. 2 ચમચીઓરેગાનો
  6. 4 ચમચીબટર
  7. 1વાટકો અમૂલ ચીઝ
  8. જરૂરપૂરતું પાણી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પીઝા રોટી ઉપરની સાઈડ બટર અને પાણી લગાવી લો. ત્યારબાદ પીઝા સોસ ટોમેટો કેચઅપ લગાવી લો અને ઉપરથી બારીક સમારેલા સિમલા મરચા અને બારીક ટામેટાં સમારેલા વેજીટેબલ મૂકી ઓરેગાનો ચીલી ફ્લેક્સ છાંટી દો.

  2. 2

    ત્યારબાદ ઉપરથી અમુલ ચીઝ ગ્રેટેડ કરી લો અને ઓવનમાં 10 મિનિટ માટે બેક કરી લો ત્યારબાદ નીચે ઉતારી કટરની મદદથી કટ કરી લો અને સર્વિંગ પ્લેટમાં લઈને ગરમા ગરમ સર્વ કરો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes