આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૧/૨ કપબાફેલા લીલાં વટાણા
  3. થી ૧૦ નંગ બ્રેડ
  4. ૨ ચમચીતેલ
  5. ૧ ચમચીજીરુ
  6. ૨ નંગબારીક સમારેલા મરચાં
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. ૧/૨ ચમચીખાંડ
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. સમારેલી કોથમીર જરૂર મુજબ
  15. બટર જરૂર મુજબ
  16. ગ્રીન ચટણી સર્વ કરવા
  17. ટોમેટો સોસ સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને સ્મેશ કરી લો. હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી તેમાં લીલાં મરચાં સાંતળો.

  2. 2
  3. 3

    હવે તેમાં વટાણા ઉમેરી મિક્સ કરો. હવે તેમાં બધા સૂકા મસાલા ઉમેરી અને ૧ ચમચી પાણી ઉમેરી શેકો. હવે તેમાં સ્મેશ કરેલ બટાકા, ખાંડ, મીઠું ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને મિશ્રણ થોડું ઠંડું કરી લો.

  5. 5

    હવે બ્રેડની સ્લાઈસમાં મિશ્રણ લગાવી, ઉપરથી બીજી બ્રેડ મૂકી તેના ઉપર બટર લગાવી તેને ગ્રિલરમાં ગ્રિલ કરી ગરમ ગરમ સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes