રાજકોટ ની ફેમસ ચટણી ગોરધનભાઈ

Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024

રાજકોટ ફેમસ ચટણી ગોરધનભાઈ ની

રાજકોટ ની ફેમસ ચટણી ગોરધનભાઈ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રાજકોટ ફેમસ ચટણી ગોરધનભાઈ ની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 50 ગ્રામતીખા મરચા
  2. 2 નંગ લીંબુ
  3. 50 ગ્રામકોથમીર
  4. 50 ગ્રામશીંગદાણા
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 1/4 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મિક્ચર લ્યો પછી મિક્ચર નું બાઉલમાં તીખા મરચા નું કટિંગ કરી ને શીંગદાણા નાખો બે લીંબુ નિચોવી નાખો હળદર મીઠું નાખો કોથમીર નાખો

  2. 2

    પછી મિક્સર માં પીસી નાખો સરસ આ ચટણી આઠ-દસ દિવસ ફ્રીજ માં રહી શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024
પર

ટિપ્પણીઓ

Similar Recipes