રાજકોટ ની ચટણી (Rajkot Ni Chutney Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

આ ચટણી મારા ફેમિલીના બધાની ખુબ જ ફેવરિટ છે.આ ચટણી પહેલા અમે રાજકોટ થી મંગાવતા હતા પણ એક વખત મારી મમ્મીએ મને આ ચટણી બનાવતા શીખવાડી હતી. બહુ ટાઇમ પછી આ ચટણી યાદ આવી અને બનાવી

#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ થી ૭ મિનિટ
૪ થી ૫ લોકો
  1. ૧/૨ કપકાચી શિંગ
  2. ૩-૪ નંગ તીખા મરચા
  3. ૧/૪ ચમચી હિંગ
  4. ૧/૪ ચમચી હળદર
  5. સ્વાદાનુસારમીઠું
  6. ૨ નંગમોટા લીંબુ

રાંધવાની સૂચનાઓ

૫ થી ૭ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચી શિંગ ને મિક્સર બાઉલ માં ક્રશ કરી લો. પછી તેને એક પ્લેટમાં કાઢી લો. હવે મિક્ચર બાઉલમાં લીલા મરચાં હળદર અને મીઠું નાખીને ક્રશ કરી લો.

  2. 2

    હવે ક્રશ કરેલા લીલા મરચાં માં સીંગનો ભૂકો નાખો તેમાં બે મોટા લીંબુનો રસ ઉમેરો. હવે તેને સરખું હલાવી ફરીથી ક્રશ કરી લો. તો તૈયાર છે આપણી કોરી રાજકોટ ની ચટણી. જ્યારે આપણે ચટણી ખાવી હોય ત્યારે એકથી બે ચમચી કોરી ચટણી બાઉલમાં લઈ તેમાં દહીં,છાશ અથવા પાણી ઉમેરી ચટણીને ઢીલી કરી અને વાપરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes