સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી ચણાદાળ 1 વાટકી ચોખા બને રાતે ગરમ પાણી માં પલાળી દો પછી સાવરે તેને ક્રશ કરવું તેમાં ખાટી છાસ 1 વાટકી જેટલી નાખી બપોર સુધી પલાળી રાખવું પછી આથો આવવા લાગે એટલે તેમાં આથો આવી જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર નાખી મિક્સ કરવું
- 2
ઢોક માં પાણી ગરમ મૂકવું પછી ડીશ માં તેલ લાગવી ખીરું લાગવું માટે લીલી કોથમીર નાખી 15 થી 20 મિનિટ સુધી થવા દેવું
- 3
પછી તેના નાના ટુકડા કરવા એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ મૂકવું પછી તેમાં ચપટી હિંગ જીરું લીમડા ના પાન નાખી ઢોકળા ને ફ્રાય કરવા તેને લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
-
-
-
-
-
ખાટીયા ઢોકળા (Dhokla Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ગુજરાતી ઓને નાસ્તા માં શું જોઈએ એ પૂછો એટલે ખાખરા, થેપલાં અને ઢોકળા નુમ નામ સંભળાય.. તો ચાલો મિત્રો આજે આપણે ઢોકળા બનાવીશુંં.. રેસિપી નોંધી લેશો.. Dharti Vasani -
-
-
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ઇબુક ૧. # ૨૧ ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે.અને હવે તો તે દેશ વિદેશ માં પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. Chhaya Panchal -
-
-
-
-
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
-
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488609
ટિપ્પણીઓ