ઘોલા નો સંભારો

Trupti Chavda
Trupti Chavda @trupti_chavda

ઘોલા નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામઘોલાં
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1ચર્ન હી રાઈ
  4. તેલ જરૂર પ્રમાણે
  5. 1 ચમચીહળદર
  6. 1મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘોલાં ગોળ કાપી લો.પેન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નાખી મરચુ ઘોલ ઉમેરી હળદર મીઠું નાખીને કુક કરવું

  2. 2

    લોટ નાખી ઉતારી લેવું. તૈયાર છે ઘોલાં નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Chavda
Trupti Chavda @trupti_chavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes