ચોળી દાણા નું શાક (Chori Dana Shak Recipe In Gujarati)

Trupti Chavda
Trupti Chavda @trupti_chavda

ચોળી દાણા નું શાક (Chori Dana Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચોળી
  2. એક ટમેટું
  3. 2બટાકા
  4. 2 ચમચીલાલ મરચું
  5. 2રીંગણ
  6. તેલ જરૂર પ્રમાણે
  7. 1 ચમચીરાઈ જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ બટાકા સમારી લેવા.કુકર માં તેલ મૂકી તેમાં જીરું નાખી ટામેટા નાખવા.

  2. 2

    શાક નાખી મસાલા કરી પાણી ઉમેરી 3 સિટી કરવી.શાક રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Chavda
Trupti Chavda @trupti_chavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes