ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
#TT1
આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે.
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1
આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળી રાખેલી ચોળી ને કૂકર માં બાફી લો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું ખીલે એટલે તેજપાતું, સૂકું મરચું નાખી તેમાં હિંગ અને લીમડાના પાન નાખી આદુ અને લીલું મરચું નાખી મિક્સ કરી તેમાં ખમણેલા ટામેટાં નાખી ગોળ નાખી મિક્સ કરી થોડી વાર ચડવા દો..
- 3
હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો,મીઠું નાખી મિક્સ કરી બાફેલી ચોળી નાખી દો.હવે થોડું પાણી નાખી ઢાંકીને 7-8 મિનિટ ઉકાળો છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાખી મિક્સ કરી લો.
- 4
હવે તૈયાર છે લાલ ચોળી નું શાક તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
સૂકી ચોળી અને બટાકાં નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadGujrati... મેં આજે સૂકી ચોળી ની સાથે બટાકાં નું શાક બનાવ્યું છે. ચોળી કઠોળ છે. તેને પલાળી રાખવાં માં આવે છે. Asha Galiyal -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas -
-
-
-
-
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#RC4Week - 4Green colour recipePost - 3ચોળી નું શાક lONG BEAN SABJIKabhi Mai Kahun.... Kabhi Tum KahoKi Maine Tumhe .. Ye Dil ❤ De Diyaaaaa ચોળી નું શાક અમારૂં All Time Favorite શાક છે.... એમા લાલ, લીલા અને પીળા કેપ્સીકમ નાંખો તો એના સ્વાદ મા ચાર ચાંદ લાગે જાય Ketki Dave -
-
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
લાલ ચોળી નું શાક (Lal Chori Shak Recipe In Gujarati)
સુકી લાલ ચોળી માં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. ખુબ ઓછા સમયમાં સરળ રીતે બનતી, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી. #TT1 Post 3 Dipika Bhalla -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
-
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
દરરોજ ની રસોઈ માં બનતું, આ સિમ્પલ શાક માં બહુ મસાલા પણ નથી અને બહુ જલ્દી બની જાય છે.#TT1 Bina Samir Telivala -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#Week1Choli nu shak#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
ચોળી એ એક કઠોળ છે અને કઠોળ e આપણા શરીરને સારું પોષણ આપે છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે રોજિંદા શાક તરીકે પણ કઢી સાથે બનાવી શકો છો ..તે જો સ્વાદ માં તીખી હોય તો ખાવાની વધુ મજા આવે છે. Stuti Vaishnav -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15507510
ટિપ્પણીઓ