લાડુ (Ladoo Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#ATW2
The cheaf story

લાડુ (Ladoo Recipe In Gujarati)

#ATW2
The cheaf story

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩વાટકી ઘઉં નો ભાખરી નો લોટ
  2. ૧-૧/૨ વાટકી છીણેલો ગોળ
  3. ૧ વાટકીઘી
  4. ૩ચમચી ખસ ખસ
  5. ૫બદામ ની કતરણ
  6. કાજુ ની કતરણ
  7. ૪ચમચી તેલ મોણ માટે
  8. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વા સં ન માં લોટ ચાળી લો.તેમાં તેલ ઉમેરી નવશેકા પાણીથી ભાખરી જેવો લોટ બાંધવો.નાના લુવા ના મૂઠિયાં વડી લો.એક પેન માં તેલ ગરમ મૂકી તળી લેવા.ઠંડા થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી ચરની થી ચાળી લો

  2. 2

    એક બીજા પેન મા ઘી ગરમ કરો તેમાં ગોળ ઉમેરી.ઓગળી થઈ જાય ત્યાં સુધી રાખો pchhi ચરેલા ચૂર્માં લોટ માં ઉમેરો તેમાં ઇલાયચી પાઉડર બદામ કાજુ ની કતરણ ઉમેરી.ગોળ લાડુ વડી લો. ખસ ખસ લગાવી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes