કુરકુરે ભેળ (Kurkure Bhel Recipe in Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

નાસ્તામાં ખાવા માટે ઝટપટ બની જતી આ કુરકુરે ભેળ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.

કુરકુરે ભેળ (Kurkure Bhel Recipe in Gujarati)

નાસ્તામાં ખાવા માટે ઝટપટ બની જતી આ કુરકુરે ભેળ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
નાસ્તા માટે
  1. પેકેટ મસાલા કુરકુરે
  2. ૧ નંગબારીક સમારેલી ડુંગળી
  3. ૧ નંગબારીક સમારેલ ટામેટું
  4. ૧ નંગબારીક સમારેલ કાકડી
  5. ૩ ટેબલસ્પૂનકોથમીર ફુદીનાની ચટણી
  6. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧/૨ ચમચીચાટ મસાલો
  8. ૧/૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં કુરકુરે, કાકડી, ટામેટાં, ડુંગળી, લાલ મરચું પાઉડર, કોથમીર ફુદીનાની ચટણી, લીંબુનો રસ લઈ, બરાબર મિક્સ કરી તેને તરત જ સર્વ કરો.

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes