પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ઘર ના સભ્યો
  1. 1પેકેટ પૂરી નું પેકેટ
  2. 2 નંગબટાકા
  3. 1 વાટકીચણા
  4. 3 નંગડુંગળી
  5. 100 ગ્રામઝીણી સેવ
  6. 100 ગ્રામબુંદી
  7. 1મોટો બાઉલ ફુદીના નું પાણી (ફુદીનો, મરચાં, ધાણા ભાજી, લીંબુ,મીઠું
  8. 1/2 સ્પૂનમીઠું
  9. 1 સ્પૂનલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને રાત્રે ધોઈ ને પાણી માં પલાળી રાખો પછી તેમાં બટાકા સાથે મીઠું અને ચપટી સોડા નાંખી ને બાફી લો. પછી તેમાં લાલ મરચું પાઉડર મિકશ કરો.

  2. 2

    લીલા મરચાં, ફૂદીનો, ધાણા ભાજી, ચાટ મસાલો, લીંબુ નો રસ,દળેલી ખાંડ પાણી માં નાંખી ને પાણી પૂરી નું ટેસ્ટી પાણી બનાવો. ડુંગળી ને ચોપર માં ચોપ્ડ કરી લો.

  3. 3

    આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણી પૂરી ને ચણા બટાકા, ડુંગળી, સેવ, બુંદી, ફોદીના નું પાણી નાંખી પીરસો અને જમો. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes