પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Shruti Hinsu Chaniyara @shruti_22
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બાફેલા ચણા લઈ તેમાં બાફેલા બટાકા મસળી ને ભેગા કરી તેમાં સંચર, જલજિરા,ધાણાજીરું,એક ચમચી લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરો
- 2
હવે એક મિક્સર જર માં મરચા આદુ ફૂદીનો, લીલા ધાણા જળજીરા સંચળ મીઠું અને એક આખું લીંબુ નાખી ને ક્રશ કરો. હવે મિશ્રણ ને એક તપેલી માં નાખી ને ૧ લીટર પાણી ઉમેરી ઠંડુ કરવા મુકો
- 3
ઝીણા સમારેલા કાંદા, જીની સેવ, ચનાબટકા નો મસાલો બધું પૂરી માં ભરી ને પ્લેટ બનાવી એક ગ્લાસ માં ફુદીના નું તીખું પાણી સાથે સર્વ કરવું. જો ગળીયું ખાતા હોય તો ખજૂર આંબલી ની ચટણી પણ સર્વ કરવું અથવા તૈયાર લાજવાબ કંપની નું પેક આવે છે તેનું પાણી બનાવી ને પણ મજા આવશે જેમાં આંબલી ને બદલે અંબોલીયા આવે બસ અને એક ગ્લાસ ગરમ પાણી માં મિક્સ કરવાનું હોય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પાણી પૂરી(pani poori Recipe in Gujarati)
#cookpadgujarati#panipuri#celebration mood Mrs Viraj Prashant Vasavada -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURIપાણીપુરીદરેકને ભાવતું અને મનગમતું ચટપટું નાસ્તામાં પણ ચાલે અને રાત્રે ડિનરમાં પણ ચાલે Jalpa Tajapara -
પાણીપુરી પૂરી + માવો + પાણી (Panipuri Puri + Mavo + Pani Recipe In Gujarati)
#GA4#Week26#panipuri Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
-
-
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
-
દહીંપુરી (sevpuri in recipe gujarati)
#માઇઇબુકપોસ્ટ30સાંજે નાસ્તા માં નાના અને મોટા ને સૌ ને પ્રિય એવી મેં દહીંપુરી બનાવી છે. Kinjalkeyurshah -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
પાણીપૂરી (PaniPuri Recipe In Gujarati)
#RB2#panipuri#cookpadindia#cookpadgujaratiમિત્રો, પાણીપૂરી - કોને ન ભાવે? ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાણીપૂરી પસંદ નહીં હોય. આજે આ રેસિપી હું મારા પરિવારને ડેડીકેટ કરું છું. Mamta Pandya -
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
પાણી પૂરી
#RB8#week8બધાને ભાવે અને જોઈ નેજ મોઢામાં પાણી આવે તેવી પાણી પૂરી તીખી ખાવાની ખુબજ મજા આવે છેતે આપડે ગમે તે શિજન માં ખાયે છીએ Hina Naimish Parmar -
બિહારી ગૂપ ચૂપ વીથ બિહારી ભેળ (Bihari Gupchup with Bihari Bhel Recipe In Gujarati)
#ઈસ્ટ#ઓગસ્ટ#cookpadindia#cookpadgujaratiબિહારી ગુપચુપ એટલે આપડી પાણી પૂરીઆપડે પાણી પૂરી ખાધા વગર રહી જ ન શકીએ.અખા ભારત માં બધે જ પાણી પૂરી મળે છે .બસ બધે નામ અલગ હોય છે. Jagruti Chauhan -
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14727636
ટિપ્પણીઓ