પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)

પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પાણી પૂરી ના સ્ટફિંગ માટે.. સાત આઠ કલાક પહેલા પલાળેલા ચણા અને બટાકા ને કુકર માં મીઠું નાખી બાફી લેવા. ત્યારબાદ બાઉલમાં ચણા અને બાફેલા બટાકા માં મીઠું, સંચળ સાથે બે-ત્રણ પૂરીને ભાંગીને નાખવી, મરચા, ફુદીના,કોથમીરની થોડી પેસ્ટ નાખી બધું મિક્સ કરવું. તૈયાર છે પાણીપૂરીનું સ્ટફીંગ.
ચણા તેમજ બટાકા બાફી લો. બધા જ મસાલા રેડી કરવા.બટાકા નો માવો કરી લો. - 2
પાણીપુરીના તીખા પાણી માટે મિક્સર કોથમીર,ફુદીનો, મરચાં, આદું,મીઠુંનાખી એકદમ જીણુ પીસવું પછી બાઉલમાં કાઢી તેમાં વધારાનું પાણી ઉમેરી તેમા સંચળ, મરી પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો, લીંબુનો રસ, મીઠું નાખી સરસ રીતે બધું મિક્સ કરી ઉપર બુંદી નાંખી ફ્રીજમા ઠંડું થવા મૂકવું.
- 3
બાકીના માવા માં બાફેલા ચણા નાખી મીઠું નાખી મિક્સ કરી હવે પૂરી ને વચ્ચે હોલ કરી મસાલા રગડો સલાડ ને પાણી ભરી એન્જોય કરો.
- 4
પાણીપુરી ના મીઠા પાણી માટે ખજૂર- આંબલી ને સારી રીતે ધોઈ ગરમ પાણીમાં બે કલાક પલાળવા પછી પેસ્ટ બનાવી ગાળી લેવું તેમાં ગોળ, સેકેલ જીરું પાઉડર મીઠું તેમજ વધારાનું પાણી ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી ફ્રીઝમાં ઠંડું થવા મૂકવું
- 5
હવે પ્લેટમાં પૂરી ગોઠવી તેમાં ચણા બટાકા નું સ્ટફિંગ નાખવુ ઉપર સેવ નાખવી તેની ઉપર ચાટ મસાલો કે પેરી પેરી મસાલો સ્પ્રીકલ કરવો. તૈયાર છે.... ચટાકેદાર ખાટા અને મીઠા પાણી સાથે સર્વ કરવા માટે ની પાણીપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3#dahipuri#cookpad#cookpadgujarati#cookpadindiaએકદમ ચટાકેદાર mouth watering 😋 Priyanka Chirayu Oza -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CFનાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ.. Dr. Pushpa Dixit -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધા જ લેડીસ અને બાળકો ને ખુબ પ્રિય હોય છે.તેને અલગ અલગ સ્વાદ મુજબ બનાવી મઝા માણી સકાય છે. Sapana Kanani -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
પાણી પૂરી/ચટણી પૂરી (Paani Puri / Chutney Puri Recipe In Gujarati)
#લૉકડાઉનઆ સમય માં બધું ઘરનું બનાવું સલાહ ભર્યું હોવાથી મે આજે પાણી પૂરી માટેની પૂરી પણ ઘરે જ બનાવી છે. મારી હેલ્પર મારી ડોટર ની હેલ્પ થી હું આ પૂરી બનાવા માં સફળ થઈ છું. ખૂબ જ સરસ રહ્યો છે અમારો અનુભવ. Kunti Naik -
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PSચટપટી રેસિપિસ જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે પહેલા પાણીપુરી ની જ યાદ આવે....નાના બાળકો થી લઈને વડીલો સુધી ના બધાની પસંદ એટલે પાણીપુરી...ચટપટા મસાલાથી ભરપૂર એવી પાણીપુરી બનાવીયે...તૈયાર મસાલા ના પેકેટ મળે છે તેનાથી પણ બનાવી શકાય...👍 Sudha Banjara Vasani -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
-
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
પાણી પુરી(pani puri recipe in Gujarati)
પાણી પુરી એ ચાટ નો પ્રકાર છે.ફુદીના નાં ઠંડા પાણી સાથે ખાવા ની મજા જ અલગ છે.તેની પુરી તૈયાર પણ મળે છે અને ઘરે પણ બનાવવી આસાન છે.તેની તૈયારીઓ 1-2 દિવસ અગાઉ થી કરવી પડે છે. Bina Mithani -
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
More Recipes
ટિપ્પણીઓ (2)