પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

#JWC2
બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#JWC2
બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સુકા ચણા ને ૪ કલાક હુંફાળા પાણીમાં મીઠું, ખાવાનો સોડા નાખીને પલાળી રાખો, ત્યારબાદ કુકરમાં જરુરી પાણી રેડી ને ૪ વ્હીસલ વગાડી લો
- 2
બટાકા ને બાફી છોલી લો,
- 3
હવે તીખું પાણી બનાવવા માટે ધાણા, ફુદીનો ચુટી ધોઈ લો, હવે મિક્સ જાર માં ધાણા, ફુદીનો લીલા મરચા, જીરું, મીઠું, સંચળ, લીંબુનો રસ જરુરી પાણી રેડી ને ચટણી બનાવી લો
- 4
ચટણી મા ૨ ગ્લાસ પાણી રેડી ને ૧ કલાક ફ્રીઝ માં મૂકી રાખો, હવે બાફેલા બટાકા મૅશ કરી લો, તેમાં બાફેલા ચણા નાખી ને મીઠું, સંચળ, લાલ મરચું પાઉડર, લીલા ધાણા નાખીને બધું બરાબર મિક્ષ કરી લો
- 5
હવે પકોડી માં મસાલો ભરીને ઠંડા ઠંડા ફુદીના ના પાણી માં સાથે સર્વ કરો, સાથે ગળી ચટણી, લસણીયુ પાણી પણ સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
પાણી પૂરી
#SD#RB8#cookpadgujarati#cookoadindia ઉનાળા માં તીખું પાણી બપોરે બનાવી ફ્રીઝ માં મૂકી દો અને ડિનર ના ટાઈમ પહેલા ચણા બટેકા બાફી આ પાણી પૂરી તમે ઝડપથી બનાવી શકો છો. सोनल जयेश सुथार -
પાણી પૂરી નુ પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#RC4 પાણી પૂરી એ બધા ની ફેવરીટ ડીશ હોય છે પણ એમા પાણી સરસ તીખુ 😋😋હોય .. તોજ મજા આવે mitu madlani -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી 😊😋😋😋😎નામ જ પૂરતું છે આપડુ તો 😎#GA4#Week26#cookpadindia#cookpadgujrati jigna shah -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
પાણી પૂરી (panipuri recipe in gujarati)
#મોમ #સમર ઘણા સમયથી બધા પાણી પૂરી મુકતા હતા મને બહુ જ મન થઈ ગયુ હતું,, પાણપૂરી ખાવાનું એટલે આજે તો પાણી પૂરી ની પૂરી બનાવી જ કાઢી, મસ્ત બની, પાણી પણ ટેસ્ટી બન્યા, 2 મહિના પછી પાણી પૂરી ખાધી,, અને પૂરી તો પહેલી વાર જ બનાવી સારુ લાગ્યુ Nidhi Desai -
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
મને પાણી પૂરી નું પાણી ઘરે જ બનાવેલું ભાવે એટલે હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
એકદમ સોફ્ટ પાણી પૂરી ની પૂરીકોને ભાવે પાણી પૂરી મારી ફેવરીટ છે daksha a Vaghela -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 સાતમ ને દિવસે બધાં ઠંડું ખાતા હોય છે તો રાતે જમવા મા બધાં પાણી પૂરી,સેવ પૂરી,વેજીટેબલ સેન્ડવીચ આવુ કાંઇક બનાવતા હોય છે છઠ ના દિવસે બધાં તૈયારી કરી લેતા હોય છે બટાકા,ચણા બધુ આગલે દિવસે બાફી લેતા હોય છે તો અમે પાણી પૂરી બનાવી છે Vandna bosamiya
More Recipes
ટિપ્પણીઓ (2)