ખડા પાવભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
ખડા પાવભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કટ કરેલા મિક્સ વેજીટેબલ ને ધોઈ બે સીટી વગાડી કુકરમાં બાફી લો ડુંગળી અને કેપ્સીકમ ને સમારી લો
- 2
એક કઢાઈમાં બટર અને તેલ ગરમ કરો ગરમ થઇ જાય પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ અને જીણા સમારેલા ડુંગળી અને કેપ્સીકમ નાખીને બે થી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં ટામેટાની પ્યુરી નાખીને પાંચ મિનિટ માટે ધીમા તાપે કુક થવા દો
- 3
હવે તેમાં બાફેલા વેજીટેબલસ અને બધા મસાલા અને 1/2 કપ પાણી એડ કરીને બરાબર મિક્સ કરો
- 4
પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરીને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ માટે થવા દો
- 5
પછી તવો ગરમ કરવા મૂકો પાવને વચ્ચેથી કટ કરીને ઘી લગાવીને બંને બાજુથી શેકી લો
- 6
સર્વ કરવા માટે તૈયાર છે ખડા પાવભાજી ભાજીની ઉપર કોથમીર નાખો અને ઝીણા સમારેલા ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરો
Similar Recipes
-
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Tasty Food With Bhavisha -
ખડા પાવભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#cookpad#cookpadindia#cookpadgujaratiપાવભાજી એ સૌની મનપસંદ અને ટેસ્ટી વાનગી છે. એમાંય રાજકોટની સ્પેશિયલ ખડા પાઉંભાજી મેં આજે બનાવી છે. પરિવારમાં સૌને આ પાવભાજી ખૂબ જ ટેસ્ટી લાગી છે. કુકપેડ નો આભાર માનું છું કે નવી નવી વાનગીઓ શીખવા માટેની અમને પ્રેરણા આપી રહ્યું છે. Neeru Thakkar -
-
-
-
-
-
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujaratiપાવભાજી એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ લોકપ્રિય વાનગી છે. જેમાં મિશ્ર શાકભાજીને વિવિધ મસાલાઓની સાથે પકાવીને મસાલેદાર શાક (ભાજી) બનાવવામાં આવે છે અને ભાજીને બટરથી શેકેલા નરમ પાવની સાથે પીરસવામાં આવે છે. પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પીરસવા માટે આ એક યોગ્ય નાસ્તો છે કારણકે તેને પહેલાથી બનાવી શકાય છે, બધાની પસંદનું અને બનાવવામાં પણ સરળ છે.વડી, શિયાળાની ઋતુમાં બધા જ લીલા શાકભાજી સારા આવતા હોવાથી પાવભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Ankita Tank Parmar -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
સ્પાઇસી ભાજી પાવ બોમ્બે સ્ટ્રીટ ફુડ (Spicy Bhaji Pav Bombay Street Food Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
-
-
પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
#KS4#CookpadGujarati#Cookpadindia Amee Shaherawala -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
બોમ્બે સ્ટાઇલ પાવભાજી (Bombay Style Pavbhaji Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ખડા પાવભાજી (Khada Paubhaji Recipe In Gujarati)
#ભાવનગર સ્પેશ્યલ ખડા પાવભાજી#...😋 Ripal Siddharth shah -
-
-
-
ખડા ભાજી(Khada Bhaji Recipe in Gujarati) (Jain)
#RJS#Spicy#khadabhaji#COOKPADINDIA#CookpadGujrati#રાજકોટ#Street_food Shweta Shah -
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16497210
ટિપ્પણીઓ (4)