મુંબઈ સ્ટાઈલ ભાજીપાવ (Mumbai Style Bhaji pav Recipe in Gujarati)

Parul Patel @Parul_25
મુંબઈ સ્ટાઈલ ભાજીપાવ (Mumbai Style Bhaji pav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા, ફુલાવર અને ગાજર ને કુકરમાં મીઠું અને પાણી નાખીને બાફી લો. વટાણા ને તપેલીમાં અલગથી બાફી લો.
- 2
પેનમાં તેલ અને બટર મિક્સ કરી ગરમ કરવા મૂકો. ડુંગળીને સાંતળી લો પછી તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરો. બારીક ચોપ કરેલા કોબીજ કેપ્સીકમ ને એડ કરો. પછી તેમાં ટામેટા ને એડ કરો કુક થવા દો.
- 3
હવે તેમાં હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું, મીઠું, લીલુ લસણ અને પાવભાજી નો મસાલો એડ કરીને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં બાફેલા શાક અને બાફેલા વટાણા એડ કરીને બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી એડ કરી થોડી વાર કૂક થવા દો. સર્વ કરવા માટે ભાજી રેડી છે.
- 4
બ્રેડ પર બટર લગાવી ને શેકી લો. ગરમા ગરમ પાવભાજી ને ક્રિસ્પી બ્રેડ સાથે સર્વ કરો. પાવભાજીને કોથમીર, ડુંગળી અને લીલા લસણ થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન તુવેર પુલાવ (Green Tuver Pulao Recipe In Gujarati)
#WLD#CMW2#Hathimasala#Week2#MBR8#Week8#cookpadindia Parul Patel -
-
-
-
-
મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati
#SFC#tavapulao#mumbaistyle#Pulao#cookpadgujarati#streetfood Mamta Pandya -
ચીઝ ગાલીૅક મસાલા પાંઉ (Cheese Garlic Masala Pav Recipe in Gujarati)
#EB#WEEK8#CookpadIndia#Cookpadgujarati#Masalapau Vandana Darji -
-
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Bhavisha Manvar -
મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower nikita rupareliya -
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
-
-
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD#MBR7#week7#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
-
-
બીટ ઓનીયન રાઇતું (Beetroot Onion Raita Recipe In Gujarati)
#MBR8બહુ ઓછી વસ્તુઓ યુઝ કરી અને ઝડપ થી બની જતું આ રાઇતું ટેસ્ટી જ નહિ હેલ્થી પણ એટલું જ છે Sonal Karia -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
-
-
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
-
મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ દાળવડા (Mumbai Street Style Dalvada Recipe In Gujarati)
#Cookpad#CookpadIndia#Cookpadgujarati ઘણા ટાઈમથી સવારે નાસ્તા માં દાળવડા બનાવવા હતા અને આજે બનાવી જ લીધા તો તમારી સાથે તેની રેસીપી શેર કરું છું. Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700956
ટિપ્પણીઓ (6)