રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા ને 10 મિનિટ માટે 1 કપ જેટલા હુંફાળા પાણીમાં પલાળી રાખો.ત્યાર બાદ પાણી કાઢી નિતારી લેવા.
- 2
હવે મરચા ને ધોઈ ને કોરા કરી સમારી લેવા.મિક્સર જાર માં મરચા,મીઠું,હળદર અને શીંગદાણા લઇ બધી સામગ્રી ક્રશ કરી લેવું.આ ચટણી ને થોડી દરદરી રાખવી.પીસવા માટે પાણી નો ઉપયોગ બિલકુલ કરવો નહિ.
- 3
તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી..જે ચિપ્સ,વેફર,ભજીયા, ખમણ, થેપલા વગેરે સાથે ખુબજ સરસ લાગે છે.આ આ ચટણી દહીં સાથે મિક્સ કરી ને પણ સરસ લાગે છે.
Similar Recipes
-
રાજકોટ ની ફેમસ ચટણી(Rajkot famous Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
રાજકોટ ની ફેઈમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
#CT મૈં સીટી ફેમસ વાનગી માં રાજકોટ ની ફેમસ ગોરધન ભાઈ ની ચટણી બનાવી છે.આ ચટણી બનાવવા માં ખુબજ સરળ છે તેમજ આ ચટણી ને તમે ૧૫ દિવસ સુધી સ્ટોર કરી વાપરી શકો છો. Heejal Pandya -
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી (Rajkot Special Lili Chutney Recipe In Gujarati)
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeરાજકોટ સ્પેશિયલ લીલી ચટણી -- સ્વાદ માં તીખી - ચટપટી અને ફટાફટ બની જાય એવી આ ચટણી દરેક ફરસાણ સાથે ખાવાની મજા આવે છે. Manisha Sampat -
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ ની લીલી ચટણી ઓહહૂ મોમા પાણી આવી જાય હો આજ બનાવી છે Harsha Gohil -
-
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે. Krishna Dholakia -
રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
#RJSજામનગર સ્પેશ્યલ રેસીપીઆ ચટણી તો ખુબ જ પ્રખ્યાત છે અને રોટલી, થેપલા કે પછી ફરસાણ સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની લીલી ચટણી Ketki Dave -
રાજકોટની ફેમસ ચટણી(Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSરાજકોટની ફેમસ ચટણી ટૅન્ગી અને સ્પાઇસી ચટણી છે. તેને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય. Dr. Pushpa Dixit -
-
રોસ્ટેડ શિંગ ચીકકી રાજકોટ ફેમસ (Roasted Shing Chikki Rajkot Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું. Daxa Parmar -
ફરાળી ચેવડો રાજકોટ ફેમસ (Farali Chevda Rajkot Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
-
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Post2 Janki K Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498011
ટિપ્પણીઓ (10)