રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧/૨ કપપલાળેલા શીંગદાણા
  2. ૩-૪ તીખા લીલા મરચાં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ટી સ્પૂનહળદર
  5. ૧/૪ ટી સ્પૂનલીંબુ ના ફૂલ/૨ લીંબુ નો રસ
  6. ૨ ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાચા શીંગદાણા ને ૧/૨ કલાક માટે પલાળી દો.ત્યાર બાદ તેનું પાણી કાઢી નાખો.

  2. 2

    હવે એક મિક્સર જારમાં પલાળેલા શીંગદાણા,સમારેલા મરચાં,મીઠું,લીંબુ નો રસ અથવા લીંબુ ના ફૂલ, તેલ ને હળદર લો.મે લીંબુ ના ફૂલ યુઝ કર્યા છે.

  3. 3

    ત્યાર બાદ તેને પહેલા પલ્સ મોડ પર ક્રશ કરી અને પછી ક્રશ કરી લો.

  4. 4

    તો તૈયાર છે રાજકોટ ફેમસ ચટણી.તેને રાજકોટ ની પ્લેન વેફર સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes