રાજકોટ ની ફેઈમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ મોળા મરચા
  2. ૪,૫ નંગ તીખા મરચા
  3. ૧/૨ કપ સીગદાણા
  4. મીઠું સ્વાદમુજબ
  5. ચપટીહળદર
  6. ૧\૨ લીંબુ
  7. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સીગદાણાને શેકીને છોલી લો.મરચા ધોઈ ને જીણા કાપી લો.હવે એક મીકસર મા પહેલા સીગદાણા વાટી લો.

  2. 2

    સીગદાણા વટાઈ જાય પછી મરચા જીણા કાપીને નાખી દો.

  3. 3

    હવે મીઠું,હળદર, હિગ અને લીંબુ નીચવી દો.હવે મીકસર ફેરવી દો.બરાબર ક્રશ થઈ જાય પછી એક બાઉલ મા કાઢી લો.

  4. 4

    આ રાજકોટ ની ફેઈમસ ચટણી તૈયાર છે.આ ચટણી થેપલા,ગાંઠિયા,ઢોકળા,મસાલા પૂરી બધાની સાથેજ ખવાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes