રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો શીંગદાણા
  2. 6-7તીખાં લીલાં મરચાં
  3. 1/4 ચમચીસંચળ
  4. 1/8હળદર
  5. 1લીંબુ નો રસ
  6. 1 ચમચીતેલ
  7. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શીંગદાણા ને અર્ધો કલાક પલાળી રાખવા મરચાં ધોઈ ને કટકા કરી લેવા

  2. 2

    ત્યારબાદ શીંગદાણા ને નિતારી લેવા અને તેમાં મરચાં ના કટકા સંચળ મીઠું લીંબુ નો રસ અને તેલ ઉમેરી મિક્સર માં અધકચરી ક્રશ કરી લેવી

  3. 3

    ચટણી અધકચરી ક્રશ કરી તેમાં હળદર નાખી ફરી ક્રશ કરી બારીક પીસી લેવી આ ચટણી ઘણા દિવસ સુધી તાજી રહે છે ચટણી માં પાણી જરાય નાખવાનું નથી આ ચટણી ખૂબ સરસ લાગે છે બટાકા ની વેફર અને ચેવડા સાથે ખાવાની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes