જેસલમેર ની કાલા ચણા કઢી (Jaisalmer Kala Chana Kadhi Recipe in Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપદહીં
  2. 2 ચમચીચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/4 ચમચીહળદર
  5. 1 ચમચીલાલમરચુ પાઉડર
  6. 1 ચમચીઘાણાજીરુ
  7. 2 કપપાણી
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીરાઈ જીરૂ
  10. 1/2 ચમચીહીંગ
  11. 3લવિંગ
  12. 1તજ
  13. 5-6મરી
  14. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  15. 7-8લીમડાના પાન
  16. 1/2 કપબાફેલા કાળા ચણા
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દહીં મા ચણાનો લોટ મીઠું હળદર લાલમરચુ ઘાણાજીરુ ઉમેરો બીટ કરી લો હવે પાણી ઉમેરો મીકસ કરો વધાર માટે તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ તજ લવિંગ મરી નાખો તતડે એટલે હીઞ નાખો લીમડો આદુ મરચા ની પેસ્ટ સાતળી લો

  2. 2

    હવે તેમા બાફેલા ચણા નાંખી હલાવો દહીં વાળુ મિશ્રણ ઉમેરો 10 મિનિટ ઉકાળો કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી જેસલમેર ની કાલા ચણા કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes