ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 5-6 કલાક પલાળેલા ચણા ને મીઠું ઉમેરી બાફી લેવા. ડુંગળી,ટામેટું,કાકડી,મરચું,કોથમીર સમારી લેવું.દાડમ ના દાણા કાઢી લેવા.
- 2
બાફેલા ચણા ને એક પ્લેટ માં લઈ બધું મિક્સ કરવું.બધા મસાલા અને લીંબુ નો રસ મિક્સ કરી લેવો.ઉપર થી સેવ અને કોથમીર ઉમેરી દેવી.
- 3
તૈયાર છે ચટપટી ચણા ચાટ😋
Similar Recipes
-
ફણગાવેલા ચણા ચાટ (Sprouted Chana ChaatRecipe In Gujarati)
#SSR#sproutedchickpeaschaat#chanachaat#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચણા ચાટ બનાવવું જેટલું સરળ છે તેટલું જ આ ચાટ સ્વાદિષ્ટ પણ બને છે. આ ચણા ચાટ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. દેશી કઠોળના ચણા માંથી આ ચાટને બનાવવામાં આવે છે એટલે આ ચાટને એક હાઈ પ્રોટીન વાનગી પણ કહી શકાય. આ ચાટને બનાવવા માટે બાફેલા ચણાની સાથે મનગમતા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
અંકુરિત ચણા ચાટ (Sprouted chana Chat recipe in Gujarati)
#GA4#Week11#Sprout#post ૧#cookpadgujarati#cookpadindia અંકુરિત કઠોળ ની વાત આવે તો તેમાં મગ , મઠ અને કાળા ચણા નો પહેલો સમાવેશ થાય છે. અત્યારે લોકો sprouts માંથી ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છે પરંતુ કહેવાય છે ને કાચું એટલું સાચું રંધાયું એટલું ગંધાયું. હું જેનેરલી અંકુરિત ને કાચું ખાવાનું પસંદ કરું છું. અથવા તો ક્યારેક તેને સ્ટીમ કરીને મસાલા નાખીને કાચા વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ નાખીને સર્વ કરું છું. આજે મેં ચણા ચાટ બનાવી છે. SHah NIpa -
-
ચણા એપલ ચાટ (Chana Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia ડાયટ ચણા એપલ ચાટ Jayshree Doshi -
-
-
-
ચણા જોર પાપડી ચાટ (Chana Jor Papdi Chaat Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#Street_food Keshma Raichura -
-
મીંટી ચણા ચાટ (Minty Chana Chat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryWeek1#SSR આ સ્ટ્રીટફૂડ ની રેસીપી નાના સૌની મનપસંદ છે...રોસ્ટેડ(ભૂંજેલ) ચણા માંથી બનાવવામાં આવે છે...પીકનીક- પ્રવાસમાં લઈ જઈ શકાય છે, સ્કૂલ ના લંચ બોક્સમાં ભરીને આપી શકાય છે..સ્વાદમાં ચટપટા અને મસાલેદાર બને છે. Sudha Banjara Vasani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
આજે મેંઅહીં મુંબઈની ફેમસ ચનાચાટ બનાવી છે#cookpadindia#cookpadgujarati#streetfood.... challenge Amita Soni -
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
પીળી ખારેક ની ચટપટી ચાટ (Yellow Kharek Chatpati Chat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#bhel#snackપીળી ખારેક ની સીઝન માં હલવો ,જ્યુસ વગેરે બનાવી ને જોયું ...પણ હવે સીઝન ના અંત માં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ..."મનમાં કંઇક નવું બનાવવા ની ખટપટી, ચાલી વિચારો ની અટપટી,ખાવું છે જરૂર વરસાદ માં કઈક ચટપટી"...અને ખારેક સાથે આ બધી સામગ્રી ને જોઈ ને ચાટ બનાવી ,ખાવાની મોજ આવી હો બાકી ..😋 Keshma Raichura -
ઉગાડેલા મગ, ચણા અને વેજ સલાડ (Sprout Moong Chana Veg Salad Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
ચણા દાળ ભેળ જૈન (Chana Dal Bhel Jain Recipe In Gujarati)
#JWC2#chanadal#bhel#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16499985
ટિપ્પણીઓ (31)