અંકુરિત ચણા ચાટ (Sprouted chana Chat recipe in Gujarati)

#GA4
#Week11
#Sprout
#post ૧
#cookpadgujarati
#cookpadindia
અંકુરિત કઠોળ ની વાત આવે તો તેમાં મગ , મઠ અને કાળા ચણા નો પહેલો સમાવેશ થાય છે. અત્યારે લોકો sprouts માંથી ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છે પરંતુ કહેવાય છે ને કાચું એટલું સાચું રંધાયું એટલું ગંધાયું. હું જેનેરલી અંકુરિત ને કાચું ખાવાનું પસંદ કરું છું. અથવા તો ક્યારેક તેને સ્ટીમ કરીને મસાલા નાખીને કાચા વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ નાખીને સર્વ કરું છું. આજે મેં ચણા ચાટ બનાવી છે.
અંકુરિત ચણા ચાટ (Sprouted chana Chat recipe in Gujarati)
#GA4
#Week11
#Sprout
#post ૧
#cookpadgujarati
#cookpadindia
અંકુરિત કઠોળ ની વાત આવે તો તેમાં મગ , મઠ અને કાળા ચણા નો પહેલો સમાવેશ થાય છે. અત્યારે લોકો sprouts માંથી ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છે પરંતુ કહેવાય છે ને કાચું એટલું સાચું રંધાયું એટલું ગંધાયું. હું જેનેરલી અંકુરિત ને કાચું ખાવાનું પસંદ કરું છું. અથવા તો ક્યારેક તેને સ્ટીમ કરીને મસાલા નાખીને કાચા વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ નાખીને સર્વ કરું છું. આજે મેં ચણા ચાટ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળા ચણા ને ધોઈ લો ત્યારબાદ તેને એક તપેલીમાં એક રાત માટે પલાળી રાખો. બીજે દિવસે સવારે તેનાથી પાણીને કાઢીને નિતારી ને એક કપડામાં અથવા તો રસ ગરણામા ઠાલવીને ઉપરથી ઢાંકી દો. બીજે દિવસે સવારે ચણા થોડા અંકુરિત થયા હશે જો તમારે વધારે કરવા હોય તો એક બીજો દિવસ તેને ઢાંકીને રાખવા દેવા.
- 2
હવે એક પેનમાં ૧ ચમચી તેલ લઈને ચણા ને વધારો અને ચાટ મસાલો મીઠું લાલ મરચું નાખો.
- 3
હવે તેને એક પ્લેટમાં લઈને ઉપરથી ઉપરના વેજીટેબલ, ચાટ મસાલો અને સેવ, લીલા ધાણા ભભરાવીને સર્વ કરો.
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah -
સ્પ્રાઉટ્સ બાસ્કેટ ચાટ(Sprouts basket chat recipe in Gujarati)
#GA4#Week11#sprouts Vaishali Prajapati -
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda -
મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar -
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
ફણગાવેલા ચણા ચાટ (Sprouted Chana ChaatRecipe In Gujarati)
#SSR#sproutedchickpeaschaat#chanachaat#cookpadgujarati Mamta Pandya -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચણા ચાટ બનાવવું જેટલું સરળ છે તેટલું જ આ ચાટ સ્વાદિષ્ટ પણ બને છે. આ ચણા ચાટ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. દેશી કઠોળના ચણા માંથી આ ચાટને બનાવવામાં આવે છે એટલે આ ચાટને એક હાઈ પ્રોટીન વાનગી પણ કહી શકાય. આ ચાટને બનાવવા માટે બાફેલા ચણાની સાથે મનગમતા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચણા ચાટ એક પ્રોટિન થી ભરપૂર હેલ્થી અને ચટપટી ચાટ છે.ઝડપી બની જાય છે. અને તેમાં મનગમતું સલાડ મિક્સ કરીને બનાવવામાં આવે છે જેથી બધાં વેજ પણ અને ફ્રૂટ પણ એડ કરી ને લઈ શકાય#RC1YELLOW COLOR RECIPE CHANA CHAT Parul Patel -
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
સ્પ્રાઉટ મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#Week11મગ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.મગ હાડકા અને સ્નાયુ ની મજબૂતી વધારે છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા ન્યુટ્રિયન મળી રહે છે. તેથી તો કહેવાય છે મગ માંદા માણસો ને પણ સાજા કરે. Jigna Shukla -
ફણગાવેલા ચણા અને દાડમ ની ચાટ (Fangavela Chana Dadam Chaat Recipe In Gujarati)
ઉગાડેલા કઠોળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.બને ત્યાં સુધી કઠોળ ને અંકુરિત કરી ને ખાવા માં આવે તો તેના મહત્તમ પોષ્ટિક તત્વો મેળવી શકાય છે.મે અહીંયા ચણા સાથે દાડમ ની ચાટ બનાવી છે. Varsha Dave -
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન વિવિધ વસ્તુ ઓ ઉમેરી ને અલગ અલગ ટેસ્ટ માં અને વધુ healthy વાનગી બનાવી શકાય છે.... Sonal Karia -
-
ચણા ચાટ (Chana Chat Recipe in Gujarati)
#GA4#Week6#CHAT#CHANACHATચણા ને પલાળવા મા 5 કલાક જોઈ અને બાફવા મા 30 મિનિટ અને બધી સામગ્રી તયાર કરતા 6 કલાક થાય,, એટલે ચણા ચાટ બનાવવા ટાઇમ 6 કલાક થયા 🙂🙂🙂🙂 Hina Sanjaniya -
ફણગાવેલ મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sprout રેસીપી હેલ્ધી તો છે પણ આપણે તેને ડાયટ માં પણ લઇ શકીએ છીએ. Nidhi Popat -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
ગ્રીલ્ વેજીટેબલ (Grill Vegetables Recipes In Gujarati)
#GA4#Week15#Grill#cookpadgujarati#cookpadindia દોસ્તો શાકભાજીઓને રાંધીને ખાવા કરતાં જેટલા કાચા ખાઈએ એટલી તેની ન્યુટ્રીશન વેલ્યુ જળવાઈ રહેતી હોય છે ગ્રીલ્ડ વેજીટેબલ એક બેસ્ટ ઓપ્શન છે. SHah NIpa -
ચણા દાળ ચાટ(Chana Dal Chat Recipe In Gujarati)
#contest#snacksચોપાટી જઈએ કે માર્કેટ માં ખરીદી કરવા નિકડા હોઈએ ત્યારે આ ચણા દાળ બનાવતા ભૈયા ઉપર ઘ્યાન જાય તો આપડે પોતાને ખાવાથી રોકી ના શકીએ. તીખી મસાલેદાર લીંબુ વાળી ખાવાની મજા આવે. તો ચાલો આજે આપડે બનાવીએ ચણા દાળ ભેળ. Bhavana Ramparia -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#cookpad#cookpadindia#cookpadgujaratiચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી. Neeru Thakkar -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
ચણા ચાટ(Chana Chaat Recipe in Gujarati)
#GA4#Week6#Chickpeaચણા ચાટ ઓછા સમયમાં બને છે અને તે વજન પણ ઉતારે છે અને ખૂબ હેલ્ધી ખોરાક છે જે નાના-મોટા બધાને પસંદ આવે છે. Anjal Chovatiya -
દૂધી કાળા ચણા નું શાક (Dudhi Kala Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati દૂધી નું ચણાની દાળ સાથે અવાર નાવાર બનાવ્યું છે,આ વખતે આખા કાળા ચણા નું શાક બનાવવા ની ટ્રાય કરી,સરસ બન્યું છે,શી રેસિપી શેર કરું છું, Sunita Ved -
કાળા ચણા અને મિક્સ વેજીટેબલ નું સલાડ (Kala Chana And Mix Veg Salad Recipe In Gujarati)
#સાઈડજમવા માં જો આ સલાડ લેવા માં આવે તો રોટલી ઓછી અને સલાડ વધુ ખવાય છે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (4)