રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#RJS #રાજકોટ સ્પેશિયલ
આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે

રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)

6 કમેન્ટ્સ કરેલ છે

#RJS #રાજકોટ સ્પેશિયલ
આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમરચાં
  2. 1કટકો આદું
  3. 1 નંગલીંબુ
  4. 1/2 ચમચી હળદર
  5. 1 વાટકીશીંગ દાણા
  6. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચાં ઝીણા સુધારવા, આદું ને સુધારવું,1નાની વાટકી શીંગદાણા લેવા લીંબુ ઉમેરવું અને હળદર, મીઠું લેવું

  2. 2

    અને મિક્સ કરી મિક્ષચર જાર મા નાખી ક્રશ કરી ને ચટણી કરવી

  3. 3

    આ ચટણી રાજકોટ મા ખૂબ જ પ્રખ્યાત છે ખૂબ જ ટેસ્ટી હોય છે

  4. 4

    ઍક વાર જરૂર ટ્રાય કરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes