ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603

#week11
આપણે મશીન વાડી ડાલગોના કોફી પિતા જ હશું પણ ઘરે મશીન વગર મશીન જેવી કોફી બનવતા આજે શીખીશું.

ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

#week11
આપણે મશીન વાડી ડાલગોના કોફી પિતા જ હશું પણ ઘરે મશીન વગર મશીન જેવી કોફી બનવતા આજે શીખીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 3 ચમચીકોફી પાઉડર
  2. 3 ચમચીપાણી
  3. 6 ચમચીખાંડ
  4. ચોકલેટ પાઉડર / સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં કોફી પાઉડર, ખાંડ,અને પાણી એડ કરી લો. તેને 10 મિનિટ સુધી સતત હલાવો,

  2. 2

    જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

  3. 3

    ત્યારબાદ તેમાં બરફ નાખો.ત્યારબાદ તેમાં પોણો ગ્લાસ મીઠું દૂધ એડ કરો. ત્યારબાદ તેમાં મીક્ષણ એડ કરો. ત્યારબાદ તેમાં છીણેલી ચોકલેટ અથવા ચોકલેટ ચીપ્સ એડ કરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
પર

Similar Recipes