મિલ્ક પાઉડર પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)

Shilpa khatri @shilpakhatri421
#cookpadGujarati
#cookpad India
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કળાઇ મા મિલ્ક પાઉડર લો. તેમા દૂધ મિક્સ કરી હલાવતા રહો
- 2
પછી ધટ્ટ થાય એટલે તેમા પિસેલી ખાંડ મિક્સ કરો.મિલ્ક પાઉડર ઝડપ થી ઘટ્ટ થઈ જાય છે.ઇલાયચી પાઉડર મિક્સ કરો.કલર થોડો બ્રાઉન થઇ જશે..કળાઇ છોડી દે એટલે પ્લેટ માં કાઢી ને ગોળ લુવા વાળી અગુઠા થી દબાવી પિસ્તા બદામ થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)
#GC#Post -2આપ સૌ જાણો છો 10 દીવસ સુધી ઉજવવા માં આવતો તહેવાર આખા દેશ માં ખૂબ જ ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાય છે તેમાં પ્રસાદ રૂપે મોદક ધરાવાય છે પણ મોદક જ કેમ બીજો પ્રસાદ કેમ નહીં તેની પાછળ નું એક કારણ એક દંત છે તો ચાલો આજે એક નવા જ પ્રકાર ના અને ઝટપટ બની જાય તેવા મોદક શીખીએ 🐀🌰 Hemali Rindani -
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
રોયલ મિલ્ક પાઉડર(Royal Milk Powder Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#ફટાફટ#માઇઇબુકવાનગી નંબર - 30...................... Mayuri Doshi -
ઈમ્યુનિટી પાવર વધારનાર મિલ્ક મસાલા પાઉડર
#FFC4#Week4#CooKpadgujarati#Cookpadindia#CooKpadફૂડ ફેસ્ટિવલ 4 Ramaben Joshi -
-
મિલ્ક પાઉડર રસમલાઈ (Milk powder Rshmalai recipe in gujrati)
પનીર ને રસમલાઈ બને છે,પનીર પ્રકીયા લાંબી, અને થોડી લાંબા સમય લે એવી છે, મિલ્ક પાઉડર વડે થોડુ ઝડપથી ને રીઝલ્ટ સારુ મળે છે, ઈનસ્ટન્ટ બનાવી હોય તો આ રીતે સારી અને ઓછા સમયમાં બની જાય છે, Nidhi Desai -
-
મિલ્ક પાઉડર અને કોપરાનાં છીણના રોલ (Milk Powder Kopra Roll Recipe In Gujarati)
#WDવુમન્સ ડે નિમિત્તે મેં milk પાઉડર અને કોપરાના છીણનાઆ સ્વાદિષ્ટ મીઠાઈ રોલ બનાવ્યા છે જે આજના વુમન્સ ડે નિમિત્તે બધાને એકતાથી જકડી રાખશે નારી તું નારાયણી છે તે અન્નપૂર્ણા જગદંબા અને સરસ્વતી છે એવા નારી સ્વરૂપને મારા કોટી કોટી વંદનઆજ ની રેસીપી દિશાબેન રામાણી ચાવડા પુનમબેન જોશી અને એકતા બેન મોદી આ બધા બહેનોએ તથા બિંદી શાહ ખુશ્બુ વોરા દિપાલી ધોળકિયા આ બધાએ હર હંમેશ સુંદર અને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડયું છે અને મારા કાર્યમાંમાર્ગદર્શક બન્યા છે તેથી એ બધાને હું આભારી છું Ramaben Joshi -
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 : મિલ્ક મસાલા પાઉડરનાના મોટા બધા આ દૂધ માટે નો મસાલા નો ઉપયોગ કરી શકે છે.ગરમ દૂધ ઠંડા દૂધમાં અને મિલ્ક શેક માં પણ નાખી શકાય છે. Sonal Modha -
ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)
#Immunityજે લોકો ને વિકનેસ લાગતી હોય એ લોકો એ daily આ પાઉડર ની મિલ્ક માં એડ કરીને પીવા થી વિકનેસ દૂર થશે આ પાઉડર માં બધી જ એવી વસ્તુ છે જેના થી યાદ શક્તિ અને તાકાત ખૂબ વધે છે ખૂબ જ ફાયદા કારક છે આ daily use માં લેવા થી કોઈ side effects થતી નથી Khushbu Sonpal -
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
-
-
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week-4#cookpad Gujarati#food festival- 4 kailashben Dhirajkumar Parmar -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#milk shake#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
દૂધનો પ્રોટીન પાઉડર (Milk Protein Powder Recipe In Gujarati)
#MA બધા નાના થી લઈને મોટા બાળકો ને દૂધ પીવડાવતા હોઈએ, આપણે પણ બાર મળતા પાઉડર કરતાં, ઘર માં બનાવેલો દૂધ માં નાખવાનો પાઉડર બનાવવો અને બાળકોને સ્ટ્રોંગ બનાવો. મારા મમ્મી એ અમારા બાળકોને તથા એના બાળકોને પણ આજ પાઉડર વાળો દૂધ પીવડાવતા. Hetal Chauhan
More Recipes
- આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
- લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
- ભાજી ના મુઠીયા (Bhaji Muthia Recipe In Gujarati)
- ખજૂર લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
- આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508684
ટિપ્પણીઓ