મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

Rema
Rema @cook_37485000

મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1વાટકો પલાળેલા ચણા
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીમીઠું
  6. તાજા લીમડાના પાન
  7. 1 ચમચીરાઈ
  8. 1/2 ચમચી જીરૂ
  9. 1/2 ચમચી હિંગ
  10. 1 નંગ લીંબુનો રસ
  11. 2 ચમચીવાટેલું લસણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એ કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તેમાં લીમડાના પાન ઉમેરો

  2. 2

    હવે તેમાં રાયજીરું ઉમેરી વાટેલું લસણ ઉમેરી ચણા ઉમેરી દો

  3. 3

    પછી તેમાં બધા મસાલા ઉમેરી દો મેસેજ પકાવો પાકે પછી તેમાં પાણી ઉમેરી આઠ સાત થી આઠ વિસલ વગાડી લો

  4. 4

    પછી કુકર ખોલી તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી સર્વ કરો તૈયાર છીએ મસાલા ચણા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rema
Rema @cook_37485000
પર

ટિપ્પણીઓ

Similar Recipes