ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1વાટકો બાફેલા ચણા
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગટામેટાં
  4. 2 ચમચીલસણ ની પેસ્ટ
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીરાઈ
  8. 1/2 ચમચી જીરૂ
  9. 1/2 ચમચી હિંગ
  10. 1/2 ચમચીલીંબુનો રસ
  11. 1/2 ચમચી હળદર
  12. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  13. 1 ચમચીકિચન કિંગ મસાલો
  14. 1 ચમચીધાણાજીરું પાઉડર
  15. તાજા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણા ને સાત થી સાત કલાક પલાડી પછી તેને સહેજ મીઠું ઉમેરી ને બાફી લો

  2. 2

    હવે ગ્રેવી બનાવવા માટે ટામેટાં અને ડુંગળીને ક્રશ કરી લો

  3. 3

    એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તેમાં તાજા લીમડાના પાન રાઈ જીરુ અને હિંગ ઉમેરો

  4. 4

    હવે તેમાં તૈયાર કરેલી ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરી બે થી ત્રણ મિનિટ સુધી સાતડો

  5. 5

    પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ પણ ઉમેરી દો અને ફરીથી તેને બે મિનિટ સુધી એકદમ ઉકળવા દો

  6. 6

    હવે તેમાં બધા મસાલા ઉમેરી દો 1/2 લાલ મરચું પાઉડર કિચન કિંગ મસાલો અને જરૂર મુજબ

  7. 7

    પછી તેમાં બોલ કરેલા ચણા ઉમેરી દો અને તેને ફરીથી પાંચ મિનિટ સુધી એકદમ સરસ રીતે સાતડો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું

  8. 8

    પાકી જાય પછી ધાણાજીરું પાઉડર અને લીંબુનો રસ ઉમેરી દો જરૂર લાગે તો ખાંડ ઉમેરી એ ઓપ્શનલ છે

  9. 9

    પછી તેને સર્વ કરો તૈયાર છે ચણાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes