રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપરાજમા
  2. 2 નંગ ડુંગળી
  3. 2 નંગ ટામેટા
  4. આદુ
  5. 2-3લીલા મરચાં
  6. 5-7કળી લસણ
  7. 2-3 ટેબલસ્પૂનતેલ
  8. 1 ટીસ્પૂનજીરુ
  9. 2સૂકા મરચાં
  10. ચપટીહિંગ
  11. 1 ટીસ્પૂનહળદર
  12. 2 ટીસ્પૂનમરચું
  13. 1 ટીસ્પૂનગરમ મસાલો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    રાજમા ને 8-10 કલાક પલાળી રાખવા. મીઠું નાખીને બાફી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું, લવિંગ, મરચાના કટકા નો વઘાર કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ લસણ મરચાં ઉમેરી સાંતળો. તેલ છૂટું પડે એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.

  3. 3

    બધું બરાબર સંતળાય જાય એટલે તેમાં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો ઉમેરો. બધું બરાબર મિક્સ થાય એટલે તેમાં બાફેલા રાજમા ઉમેરો.

  4. 4

    હવે તેમાં થોડું પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes